________________
(૪૭)
૫ મી ઓળખણાદાર, અને આહાર તે ઘણો ઘણે ન કરવો. શ્રી ઉત્તરાધ્યયન સૂ ત્રના સત્તરમા અધ્યયનમાં પાપભ્રમણ કહ્યું. આહાર કરતાં
હર્ષ શખ નહી, અને હર્ષ રાખે તો ચારિત્રને અંગારા સરખું ન કરે. (સુડતાળીસ દેષ તેમાં માંડલાના દેષ મધ્યે કહ્યું છે)
અને અનુદે પણ નહી. વ્રત કરતાં તે એમ જાણે કે, ધન્ય છે જે હું વ્રત આદરું છું તથા જે વ્રત આદરે તેને ધન્ય. એમ - ચિતવે પણ આહાર કરતાં એમ ન ચિંતવે. છે. હવે સાધુ આહાર કરતાં એમ ચિંતવે કે, આહાર જે તેને ધન્ય. હું પણ આહાર તજીશ તે દિવસ ધન્ય, પણ મહા કરી શક્તિ વેદના ખમવાની નથી તથા મુક્તિરૂપ વૈયાવચ પ્ર મુખ કરવાની શક્તિ નથી તેથી કરું છું. એમ ચિંતવતે આ રહર ભગવે. શ્રો ઉત્તરાધ્યયન સૂત્રના છવીસમા અધ્યયનમાં કહ્યું છે કે, મુનિ છ કારણે આહાર કરે છે અને વ્રત તે શા કારણે ન કરે? વળી વ્રત તે ત્યાગે કે ભાગે. આહાર ત્યાગે કે ભાગે. ત્યાં આહાર તે ભાગ રૂપ છે. અને વ્રત તે ત્યાગ રૂપ છે. વળી ગત તે અરૂપિ છે, આહાર રૂપિ છે. વ્રતના બે ભેદ- દેશવતિ, ૨ સર્વત્રતિ એ બેમાં કિ? તથા ધર્મના જ્ઞાનાદિક ચાર ભેદ. તે આહાર શેમાં? ધર્મ તે અપુગળ, આહાર તે પુદગળ. કોઈકહે કે, કુરગડુઋષિ આહારને દુર્ગ છતા થકા કેવળજ્ઞાન પામ્યા, ઢંઢણ ઋષિએ આહાર પરઠવતાં કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. ધર્મને કોણ લઈ જાય? આહારના ગૃ પણથી મંગુ આચાર્ય વિરાધક થયા.શ્રીઉત્તરાધ્યયન સૂત્રના છઠ્ઠા અધ્યયનમાં પુછી શgp પાકુ, વિ નિકા છે.” ઇતિ વચનાત્. તથા શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના ઓગણું
***
..
'
,
*
*
*
* *