________________
( ૧૧૮ ).
જૈનતત્વરોાધક ગ્રંથ.
:
સૂત્રના બીજા ઠાણામાં બીણ લોને તં સન્ત્ર ઉપરોવાર વ અને તું બહા—નીને સેવ ૧, અનીલે ચેવ ,” તે ન્યાયે નવપ દાર્થ પણ બેયમાં સમાવવા, તેના વિસ્તાર જેમ જીવ અજી વદ્વારમાં કહ્યા, જેટલા જેટલા જીવના નિજ ગુણ,તે જીવમાં ધાલવા, જે જીવના નિજ ગુણ નાહ, હમણાં જીવ છે પણ અંતે છેડી દેશે, તે અજીવમાં ઘાલવા. સંવર, નિર્જારા, મેક્ષ જી વમાં પેઠા. પુન્ય, પાપ, આશ્રવ ને બંધ એ ચાર અજીવમાં પેડા. ત્યારે બેચ દ્રવ્યમાં ઠરચા. ઇતિ સાળમા સમવતાર દ્વાર
हवे सत्तरमो प्रकृति प्रकृतिहार कहे बे.
જીવ પ્રકૃતિ કે અપ્રકૃતિ ? ઉત્તર-જીવદ્રવ્ય પોતે તે અ પ્રકૃતિ છે ને જીવના અશુભ ગુણ તે છવીશ પ્રકૃતિ છે. જી વને ૧૪૮ પ્રકૃતિ છે ૧. અજીવમાં ચાર અપ્રકૃતિ, ને એક પુ ગળમાં. કૈક બંધપ્રકૃતિ છે. તેમાં ૧૪૮ પ્રકૃતિ છે, પણ અજીવને કાઈ પ્રકૃતિ નહી ર. પુન્ય તે પ્રકૃતિ છે, અપ્રકૃતિ નહી. ભાવપુન્ય તે ભાવપ્રકૃતિ છે. દ્રવ્યપુન્ય તે દ્રવ્યપ્રકૃતિ છે. પુન્યની બેતાળીશ પ્રકૃતિ છે ૩. એમ પાપ તે પ્રકૃતિ છે, અપ્રકૃતિ નહી. પાપની ખ્યાશી પ્રકૃતિ છે જ. આશ્રવ તે પ્ર કૃતિ છે, અપ્રકૃતિ નહી. આશ્રવની સત્તાવન પ્રકૃતિ છે તે કેઈ ? પાંચ મિથ્યાત્વ, બાર અત્રત, પચીશ કષાય, પંદર જોગ, એમ સર્વે થઈ ૫૭ પ્રકૃતિ થઈ ય. સંવર તે અપ્રકૃતિ છે, પ્રકૃતિ નહી; પણ સત્તાવન પ્રકૃતિને સંવરી છે ૬. નિર્જરા તે અપ્રકૃતિ છે, પ્રકૃતિ નહી પણ તે એકશ બાવીશ પ્રકૃતિ નિજ્જરે છે, બંધ તે પ્રકૃતિ છે અપ્રકૃતિ નહી. એકવીશ
2