________________
(૧૨૬) જેનાવશેધક ગ્રંથ. हवे एकवीशमो नत्पाद, व्यय, ध्रुवहार कहे .
ઉત્પાદ તે નવ પદાર્થ નવા ઉપજે નહી. છતા વિણસે પણ નહી. ધ્રુવ શાશ્વતા છે, પણ પરિણામ વિશે પ્રણમે તે આશ્રી કહે છે. જીવને ઉત્પાદ તે નવી ગત્યાદિકને વિષે ઉ. પજે નવા ગુણઠાણે ચઢવું, નવા ભાવનું આદરવું ૧, વ્યય તે આગલી ગત્યાદિકનું છાંડવું ૨,ધ્રુવ તે તે જ સ્થાનકે રહેવું ૩, તથા જીવ દ્રવ્ય શાશ્વત છે, ધર્મ, અધર્મ, આકાશ, કાળને ઉત્પાદ તે જીવ પુગળને આપણે વશ્ય કરે ૧, વ્યય તે પારકે વશ પડવું ૨, જેમ જીવ પુદગળ સ્થિર રહે, તે ધર્મ સ્તિને વ્યય. ચાલે તે અધર્માસ્તિનો વ્યય. ધર્મને ઉત્પાદ | ઇત્યાદ્રિ ધ્રુવ તે ચાર શાશ્વતા છે ને પુગળનો ઉત્પાદ તે
નવા બંધનું થવું, વ્યય તે વિંખરવું, ધ્રુવ તે શાશ્વતે રે, પુ ન્યને ઉત્પાદ તે નવા શુભ પ્રણામનું ઉપજવું, નવા પ્રમાણુને પુન્યપણે ઉપજવું, વ્યય તે વિશુદ્ધ ભાવથી પડવું, તથા પુન્યનું ખપાવવું, ધ્રુવ તે પુન્યપણે રહેવું. તથા ઘણા જીવની અપે ક્ષાએ, ઘણા પુગળના અપેક્ષાએ શાશ્વતું છે ૩, એમ પાપ નો ઉત્પાદ તે અશુદ્ધ પ્રણામનું ઉપજવું તથા પરમાણુ યુદ્ ગળ પાપપણે પ્રણમાવવું. વ્યય તે વિશુદ્ધ ભાવનું આદરવું. પાપ પ્રમાણુનું છાંડવું, ધ્રુવ તે શાશ્વત ૪, આશ્રવને ઉત્પાદ તે નવા પરમાણુઆ, મિથ્યાત્વાદિપણે પ્રણમાવ્યા તથા યોગ વ્યાપાર પ્રવર્તાવ્યા તે વ્યય. તે પૂર્વ સંચિત મિથ્યાત્વાદિ ખો પાવ્યાં. તથા અશુભ ભાવ રેયા. ધ્રુવ તે શાશ્વતે ૫, સંવર
ને ઉત્પાદ તે સમકિતાદિ નિવૃત્તિભાવ આદર, વ્યય તે આિશવમાં પ્રવર્તવું તથા કાળનું કહેવું. ધ્રુવ તે શાશ્વતક્ષાયક