________________
-
-
૨૩ ને નવ પદાર્થમાં ભેગા જાદાને દાર. (૧૯) છે, નિર્જર પણ છે, ખપાવે પણ છે. તેથી અજીવમાં પાંચ
પદાર્થ પિતાના સુદ્ધા લાભે. પુન્ય કરે તે જીવ છે, પુન્ય પોતે .અજીવ છે. શુભપણે પ્રણમ્યા તેથી પુન્ય છે. પુન્ય બાંધે તે સમયે પાપ પણ બાંધે છે. કર્મ પણ આવે છે. સંવરે,
નિર્જરે, બાંધે, ખપાવે પણ છે. એમ પાપાદિ સર્વ જાણવા. . ' હવે મિથ્યાત્વાદિ અશુભ આશ્રવ તે પાપની કરણી ક રતાં તે કરણીથી આશ્રવ, પાપ, બંધ એ ત્રણ નિપજે છે. શુ ભયેગાદિ પુન્યની કરણી કરતાં તે કરણીથી પુન્ય નિપજે. શુભ કર્મ પણ આવે છે. બાંધે પણ છે, આગલ્યાં નિર્ભર પણ છે. એમ પુન્ય, પાપ, આશ્રવ, બંધ ને નિર્જરાનિપજે. સમક્તિાદિ સંવરની કરણી નિવરિભાવથી આવતાં કર્મ રોકે છે એક સંવર નિપજે છે. તથા અપેક્ષાએ પુન્ય, પાપ, આ શ્રવ, બંધની નિર્જરા કરે. જે માટે શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના ઓગણત્રીશમા અધ્યયનમાં શોર વિનrvi વર્ષા જાય, શોર વેર્લિ મ ન વંધ, પુર્વ ધંધું જ નિg. ઈતિ વ ચનાતું. એને પરમાર્થ જે ઝેધ છે, ત્યાં સંવરથી રોક્યા અને ક્ષમા કરતાં શુભ મનાદિ વેગ પ્રવર્તાવ્યા. અરે જીવ! " હારા સંચ્યાં કર્યું છે, તે તું સમભાવે ખમ. ઈત્યાદિ યોગ વર્યો. તેથી આગલ્યાં કર્મની નિર્જરા હેય અને નવાં શુભ આવ્યાં, બાંધ્યાં પુત્વ પણ નિપજે. જે માટે શ્રી સંથારાપર્ય ત્રામાં આશ્રવ, સંવર, નિર્જરા એ ત્રણ ભેગા હોય તે તીર્થ કહીએ. તે માટે સંથારાદિકરતાં જે યોગ રેકે, તેથી ખાવાદિ કનાં કર્મ પણ રેકે નવાં શુભકર્મ આવે, પણ તેથી દેવગતિ તથા તીર્થકરાદિ પ્રકૃતિનો બંધ પણ હોય છે. આગલાં અશુ
*
*
*