________________
~~~ -
~
.
.''
૧૯ મે દ્રવ્ય ગુણ પર્યાયકાર. (૧૧) हवे नगणीशमो ऽव्य गुण पर्यायक्षार कहे जे. - જીવને દ્રવ્ય તે જીવ અસંખ્યાત પ્રદેશ છે. ગુણ જ્ઞાન દર્શનને તદ્રુપ અનાદિયા ગુણ. ચારિત્ર તપસ્યાદિ ગુણ. ક પાયાદિ અશુદ્ધ ગણું વીર્યને ઉપયોગ, તર્ગુણ પર્યાયના બે ભેદ-એક દ્રવ્યપાય બીજો ગુણપર્યાય.દ્રવ્યપર્યાય તે નરકાદિ ક, ગુણપર્યાય તે મતિ કૃતાદિક. એ જીવના દ્રવ્યપર્યાય કહ્યા. - અજીવના દ્રવ્ય તો પાંચ ધર્માદિક. ગુણ જડ લક્ષણ, ૫ થાય તે પલટવા રૂપ પરમાણુઆદિક ધર્મસ્તિનો દ્રવ્ય તે ધર્મદ્રવ્ય. ગુણ ચલણ. પર્યાય અનંતા. જીવને અનંતા પુત્ર બને ચલાવવાની શક્તિ, તે માટે અનંતા પર્યાય. એમ અધ મને દ્રવ્ય તે એક અસંખ્યાતપ્રદેશી. ગુણ સ્થિર. પર્યાય
અનંતા જીવ પુદ્ગળને સ્થિર રાખવાની શક્તિ, આકાશને દ્રિવ્ય તે એક અનંતપ્રદેશી. ગુણ વિકાશ. પર્યાય અનંતા. દ્રવ્યને જગ્યા આપવાની શક્તિ. કાળને દ્રવ્ય તે એક સ મય, ગુણ વર્ણના રૂપ. પર્યાય અનંતા જીવને પુગળ ઉપર વર્તે. નવી નવી અવસ્થા કરે છે. તે માટે એક સમયના આ નંતા પર્યાય. પુગળને દ્રવ્ય તે પુગળ પરમાણુ યાવતુ નંતપ્રદેશી. ગુણ ગ્રહણ લક્ષણ, પર્યાય તે એક ગુણ તે કાળે ચાવ અનંતગુણ કાળે. એમ યાવત્ લૂખો ૨. - પુન્યને દ્રવ્ય તે પુન્ય શુભકૃત રૂપ, ગુણ તે જીવને સુ ખદાતા પોય અનંતા ચારિત્રહનીના વિકારથી ઉપન્યા સંકિલષ્ટ વિશુદ્ધ સ્થાનક તથા અનંતા પરમાણુઆના વર્ણ દિક તથા અનંત જીવોપે છે. એમ પાપને દ્રય તે પાપ, ગુણ જીવને દુખદાતા, પર્યાય અનંતા વર્ણદિક. આશ્રવને