________________
૧૮૯ માં ભાવાર
(૧૯)
પ્રકૃતિને બાંધે છે ૮. મેક્ષ તે અપ્રકૃતિ છે, પ્રકૃતિ નહી; પણ ૧૪૮ પ્રકૃતિથી છૂટવું ૯. ઈતિ સત્તરમા પ્રકૃતિ અપ્રકૃતિદ્વાર.
हवे अठारमो जावद्वार कहे बे.
જીવદ્રવ્ય તા પ્રણામિક ભાવમાં છે. જીવના ગુણ પર્યાય તે ઉદય ૧, ઉપશમ ર, ક્ષાયક ૩, ક્ષચાપશમ ૪, પ્રણામિક ૫ ભાવમાં છે. ત્યાં અશુદ્ધ ગુણ વેઢ, કષાય, લેશ્યા, મિથ્યા ત્યાદિ, તે ઉદયભાવમાં છે. શુદ્ધ ગુણ તે ઉપશમાદિ ત્રણ ભા વમાં છે. ત્યાં ઉપશમ સમકિત, ઉપશમ ચારિત્ર તેઉપશમિક ભાંખવું, સાંભળવું, પાંચ ઈંદ્રિ, ત્રણ વીર્ય, પાંચ લબ્ધિ ઈ ત્યાદિ ક્ષયાપશમિક ભાવમાં છે. ભવ્યપણું અભવ્યપણું એ અનાદિ પ્રણામિકભાવમાં છે, સિદ્ધપણું સાદિપ્રણામિક ભા વમાં છે. હાં કાઈ પૂછે છે કે, અજ્ઞાન, મિથ્યાત્વ એ ઉડ્ડય ભાવમાં પણ કહ્યા અને ક્ષયાપશમિકભાવમાં પણ કહ્યા? તેના ઉત્તર-જે અજાણપણા રૂપ અજ્ઞાન, તે જ્ઞાનાવરણી કે તે મૅના ઉદય છે તેને ઉદ્દંચે જીવને કાઈ વસ્તુની ખબર પડતી નથી, અને જે વિપરીત જાણવા રૂપ અજ્ઞાન છે, તે જ્ઞાનાવ રણી કર્મના ક્ષયાપશમ છે. કર્મે ચૂંટવાથી જાણપણું આવ્યું છે. એમ મિથ્યાત્વમેાહનીના ઉદય પણ મિથ્યાત્વ સહિત છે. તે અશુદ્ધપણા માટે અજ્ઞાન કહ્યું છે, પણ જ્ઞાને જીવનું લક્ષણ છે. એમ મિથ્યાત્વમાહનીના ઉદય તે તે ઉદયભા વમાં છે અને જે વિપરીત સદ્દણા રૂપ વિપરીત મિથ્યાત્વ તે તા મેાહની પતળી આવી છે. તે સહેવું તે જીવના ગુણ છે. તે મિથ્યાદષ્ટિ કહીએ. તે ક્ષાપશમભાવમાં છે. એટલે