________________
( ૧૨૦)
જૈનતવરોાધક ગ્રંથ
જીવ તે પાંચ ભાવમાં ઠરશેા; પણ મુખ્ય નયમાં જીવદ્રષ્ય પ્ર ણામિકભાવમાં છે ૧.
અજીવમાં ધર્માધા, આકાશ, કાળ એ ચાર અનાદિ પ્રણામિક ભાવમાં છે, અને પુદ્ગળ પાતે તે પુગળપણા આથી અનાદિણામિક ભાવમાં છે. વળી એની અવસ્થા પ્રમાણુપણું ઈત્યાદિ સર્વ સાદિપ્રણામિક ભાવમાં છે. તથા પુદ્ગળના અનંતપ્રદેશિયા ખૂંધ કર્મણે પ્રણમ્યા તે ઉદય ભાવમાં છે. વળો ઉપચારે કરી ઉપશમાવ્યા પુગળ ક્ષય કરવા, યુદેંગળ ક્ષાપરશમાવ્યા ઈત્યાદિ. તે ન્યાયે ઉપશમ, ક્ષયાપશમ, ક્ષાયકભાવમાં પણ છે ર.
પુન્ય તે જવઉદય, અષ્ટલ ઉદય નિપન્યા. ઉદયભાવમાં ને સાદિ પ્રણામિકભાવમાં ૩. એમ પાપ પણ જીવ ઉદય, અજીવ ઉદય નિપુન્યા ઉદયને સાદિ પ્રણામિકભાવમાં છે ૪. આશ્રવમાં પણ એમ જ પ. સંવર તે ઉપશમિક, ક્ષાયક, ક્ષ ચાપશમભાવમાં છે. પ્રણામિકભાવ તા સઘળે ફેલાઈ રહ્યા છે. તે માટે તે પણ લાભે ૬. નિર્જારા તેએમ જ ત્રણ ભાવમાં, ઉપશમભાવમાં નિજ્જરા નહી. કર્મ ઢાંકયાં પડચાં છે તે માટે ૭. બ તે પુન્યની પેઠે ૮. મેાક્ષ તે સંવરની પેઠે ૯. વળી એક અપેક્ષાએ ક્ષાયકભાવમાં જ છે. એ તે પાંચ ભાવમાં નવ પદાર્થ કહ્યા. હવે નવ પદાર્થમાં પાંચ ભાવ એ જ રીતે કહે છે. છત્રમાં પાંચ ભાવ, અજીવ, પુન્ય, પાપ, આશ્રવને બંધ. એ પાંચમાં બે બે ભાવ છે. સંવરમાં ચાર ભાવ. નિ ર્જરામાં ત્રણ અને મેક્ષમાં એક. ઇતિ અઢારમા ભાવદ્રાર.