________________
૫ મે ઓળખણહાર, (૪૫). કહે ? ભાવ મિથ્યાત્વ કેમ ન કહે? જો યોગ આશ્રવકહેશે,
તે દ્રવ્ય યોગ આશ્રવ કરશે. ભાવ ચેગ આશ્રવ કરશે. તથા છે કેઈ કહે કે, દ્રવ્ય આશ્રવ છે પણ ગણો નહી. તેને એક
હેલું કે, જે છે તો કેમ ન ગણીએ તથા કેઈકહે કે, “દ્રવ્ય ભાવ આશ્રવ તે છે, પણ આવતા કર્મ તે આશ્રવ નહી. તે શ્રી આચારાંગસૂત્રના પચ્ચીશમા અધ્યયનમાં ઘના બે ભેદ-દ્રવ્ય ઓઘ તે પાણીને પ્રવાહ અને ભાવઘ તે, મિ થ્યાત્વાદિકે કર્મજળનો પ્રવાહ આવે તે વળી શ્રી ભગવતિ સૂત્રના ત્રીજા શતકના ત્રીજા ઉદેશામાં મંડિત પુત્રને કહ્યું કે,
જેમ છિદ્ર સહિત નાવા પાણીમાં ચલાવે, ત્યારે તે નાવા આશ્રવઢારે કરી પૂરાઈ જતી થકી પાણીમાં નીચે બેસે.” તે ન્યાયે આવતાં કર્મને આશ્રવ કહ્યા. જે કારણ માટે બાર જણાથી નાવા ભરાતી નથી, નાવા તે પાણીથી ભરાય છે, તે મ જીવ પણ અશુભ ભાવથી ભારે થતો નથી. નવાં કર્મરૂપ આશ્રવ આવે છે તેથી ભારે થાય છે. એ ન્યાયે આવતાં કે મને આશ્રવ કહીએ. આવતાં કર્મને આશ્રવ ન ગણે તે, ભ
ગવતિ સૂત્રને પાઠ ઉત્થાપે. તેથી તે પણ ગણો. તે દ્રવ્ય | શ્રવના ઉદયથી ભાવ આશ્રવ નિપજે. ભાવઆશ્રવથી દ્ર
વ્ય આશ્રવ નિપજે. હાં ઈંડાને કૂકડીનું દષ્ટાંત જાણવું. છે તે આશ્રવના પાંચ ભેદ મિથ્યાત્વ તે પૂર્વે જે જીવે મિથ્યા
ની કર્મ બાંધ્યું, તે દ્રવ્ય મિથ્યાત્વ. તેના ઉદયથી અત વને વિષે તત્વની બુદ્ધિ, તત્ત્વને વિષે અતત્વની બુદ્ધિ એવી શ્રદ્ધા ઉપજે તે મિથ્યાદષ્ટિ કહોએ ભાવમિથ્યાત્વ તે ના ઉદયથી શુભાશુભ ક્રિયા કરે, તેથી શુભાશુભ કર્મ આ