________________
-
૫
ઓળખણાદ્વાર
. (પ
)
- આશ્રવ જાણીને ત્યાગે છે.'
ઈહિ કેઈએમ કહે કે, આશ્રવના તે પાંચ ભેદ છે, તે માં સાધુને ભેદ કિયા આશ્રવમાં છે? તેને એમ કહેવું કે, પાં ચમા જોગ આશ્રવમાં છે. ચાલવું, ઉઠવું, બેસ ત, ભાષા એ છે ગ વ્યાપાર છે. તે અસમર્થઈ છે ત્યારે સેવે છે. એ છૂટવાથી મુક્તિ જશે. આશ્રવ ટળશે. શ્રી ઉત્ત નિરાધ્યયન સૂત્રના ઓગણત્રીશમા અધ્યયનમાં “બાપરવા होणं अजोगितंजणय, अजोगीणं जीवे एवं कम्मं न बंधश्, पुव्वं વર્ષ જ નિર. ઈતિ વચના. ત્યાં મૂળ ગમ્માએ આહાર તે ચગ્ય વ્યાપારમાં છે, પણ કરતાં અનેરને આશ્રવ લા ગે. જેમ શ્રી ભગવતિ સૂત્રના પાંચમા શતકના છઠ્ઠા ઉદ્દેશા
માં કરિયાણું વેચતાં સભ્યદૃષ્ટિને ચાર ક્રિયા કહી, મિથ્યા | વિને પાંચ ક્રિયા કહી. જો કે, વ્યાપાર મિથ્યાત્વ નથી, પ. - તે જીવ મિથ્યાત્વી છે તેથી મિથ્યાત્વ પણ લાગે. તે ન્યાયે
કેવળી આહાર ત્યાં ચાગ આશ્રવ લાગે. પ્રમાદી સાધુને ત્રણ લાગે. અશ્વતીને ચાર લાગે, મિથ્યાત્વિને પાંચ લાગે, તેથી પ્રમાદી સાધુને આહાર કરતાં પ્રમાદ પણ લાગે છે. તે ટાળ વા માટે પચ્ચખાણ કરે છે. કેઈ કહે કે, ભગવતે આશ્રવ ની આજ્ઞા કેમ આપી? આહારની આજ્ઞા તે ઠામ ઠામ છે. તેને ઉત્તર-તે શુભયોગ તે આજ્ઞામાં છે તે માટે પણ મિ
ધ્યાત્વાદિ ચારની આજ્ઞા નહી. વીતરાગ અઢતી પ્રમાદની : આજ્ઞા ન આપે. કેઈકહે કે, આશ્રવ તે સંયમ રાધક છે.
તેનો ઉત્તર-જે મિથ્યાત્વાદિ આશ્રવ, તે સંયમરેધક છે, ૫ પણ શુભયોગ તે સંયમને પુષ્ટ કરે છે. તે માટે સંયમનું ઓછું
, ,
.