________________
:
( ૧૧૦ )
જૈનતવરોાધક ગ્રંથ,
2.
ચારિત્રનું પાળવું તે નથી પણ ચારિત્રાવરણી કર્મના ક્ષય થયા છે. તે માટે અકષાાય, અવેદી, અલેશી, અોગી ઈ ત્યાદિ ગુણ સિદ્ધમાં છે તે આશ્રી ૩. સાઇએ સપજવસિએ તે સાધુપણું શ્રાવકપણું, સમકિત, વ્રત પચ્ચખાણ દયાદિ પ્રણામ શુભ આશ્રી ૪. નિર્જ઼રામાં ત્રણ ભાંગા લાખે, અ ણાઇએ અપજવસિએ તે અભવ્યાદિકને, સમયે સમયે અકામ નિર્જારા થાય છે ૧. અણાઇએ સપજવસિએ તે ભવિને અ કામનિજ્જુરા ૨. ત્રીજો ભાંગે શૂન્ય છે ૩. સાઇએ સપજ સિએ તે સભ્યષ્ટિની સકામનિર્જરા ૪. બંધમાં ત્રણ ભાંગા–અણુાઇએ અપજવસિએ તે ઘણા જીવ આશ્રી તથા અભવ્યાદિ આશ્રી ૧. અણુાઇએ સયજવસિઐ તે–ભવિને પરકર્મે આશ્રી ૨. ત્રીજો ભાંગા શૂન્ય છે ૩. સાઇએ સપજ . વસિએ તે–સવ સંસારીને એક બંધ આશ્રી ૪. મેાક્ષમાં ચાર ભાંગા–અણાઇએ અપજવસિએ તે–ધણા જીવને સમયે સ મયે કર્મ તૂટે છે તે આશ્રી. તથા એકેક અભળ્યાદિ આશ્રી. તથા સર્વ સિદ્ધ થી ૧. અણાઇએ સપજવસિએ તે ભવ્ય માં ૨, સાઇએ અપજવસિઐ તે સિદ્ધપણા આશ્રી ૩. સાઇએ સપજવસિએ તે એકેક પ્રકૃતિ આશ્રી ૪. પુન્ય, પાપ, આ શ્રવ, નિર્જારા ને બંધ એ પાંચમાં ત્રણ ભાંગા. ઇતિ ચક્રમા નિત્યાનિત્યદ્વાર સમાપ્તમ્.
हवे पंदरमो गुणगणाद्दार कहे बे.
જીવમાં ચૌદ ગુણઠાણાં તથા સિદ્ધપણું હોય. અજીવ ચો ૬મા ગુઠાણા સુધી છે, શરીર આશ્રી. પુન્યબંધ આશ્રી તે