________________
- ઉપામે ગુણઠાણદ્વાર
(૧૩). હિાં કેટલાએક પિતે અજાણ થકા કદાગ્રહથી ગ્રસિત થ ઈને એમ કહે છે કે, ચિદમ્ ગુણઠાણું અલેશી છે, તે લેશ્યા
કયાંથી? લેશ્યા તે જોગના પ્રણામ છે. જેમ વિના લેશ્યા ને " હૈય, તે ચાદમું ગુણઠાણું અજોગી છે ત્યાં લેશ્યા કયાંથી?
તેને ઉત્તર કે, ચાદમાં ગુણઠાણાનું નામ એલેશી ક્યાં કહ્યું છે? અગી કહ્યું છે. તથા અલેશી કહે તે હરકત નહી. જે નિ Nધે અલ્પાર્થે. જેમ પાતળા પેટની ઉણાદરીને ન્યાયે, તથા છો અચેલનો પરીસહ, તેમ અલ્પ માટે વિવક્ષા કરી નહી. પણ લેશ્યા છે. જેમ ઝાલર પ્રમુખ વાજિત્ર વગાડ્યા વિના શબ્દ ન હોય, પણ ઝાલરને કે દીધા પછી રણકાર શબ્દ રહે છે તેમ જોગ રૂપ ડંકા તે દઈ ચૂક્યા પણ રણકાર રહ્યા છે. તે માટે લેણ્યા ગણવી. શ્રી ભગવતિ સૂત્રના છવીશમા શતકના પહેલા ઉદ્દેશામાં વેદનકર્મના સંગીમાં બે ભાંગા, કહ્યા. સલેશીમાં ત્રણ કહ્યા. ત્યાં ચે ભાગે ન બંધી, ને બંધઈન બંધીસઈએ ભગે ચંદમાને પહેલે સમયે લાભે છે. ઈહિ જોગમાં અને લેગ્યામાં ફેરકાયો છે. બીજા સર્વ સૂત્રમાં તે સગી ને સલેશી સરખા કહ્યા છે. કોઈ ઠેકાણે ફેર ન કર્યો. ઈહિ એક ફેર પડ્યો છે. તેથી અલ્પ માટે લેણ્યા ગણી નહી અને બંધીને લેખે ચદમાને પહેલે સમયે લેશ્યા રૂપ આશ્રવ છે. કર્મ ગ્રહવા રૂપ નહીં. શરીર ચાદમા સુધી છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના ઓગણત્રીશમા અધ્યયનમાં શરીર ૫ ભ્યખ્યાથી સિદ્ધ ગુણ કહ્યું. તે ન્યાયે અને ગ્રંથમાં ચંદમે શરીર ને ગમ્યું તે અગીપણા માટે શરીરને વ્યાપાર નહી
હવે સંવર તે દ્રવ્ય આથી તે પહેલે ગુણઠાણે પણ થાય
*
ન
રૂર