________________
:
૧૫ ને ગુણઠાણાદાર, " (૧૧) મા ગુણઠાણ સુધી છે. ભગવે ચદમા સુધી.પાપ પાંચમા સુધી છે. તથા છઠ્ઠાથી નવમા સુધી પણ બંધાય છે. ઉપરાંત બંધીને ન્યાયે જાણવું. તથા દશમે પણ ચૌદ પાપપ્રકૃતિ બાંધે. ઉપરાંત પાપનો બંધ નહી. વેદ ચાદમ સુધી,આશ્રવ તેરમા સુધી. તેમાં મિથ્યાત્વ પહેલા અને ત્રીજા સુધી અને અત્રત થોથા સુધી. તથા એક ન્યાયે પાંચમા સુધી.પ્રમાદ છઠ્ઠા સુધી છે. કષાય દશમા સુધી છે. અશુભ યોગ તેરમા સુધી છે. પ્રાણાતિપાતાદિ પાંચ ચોથા સુધી છે. સર્વથા પાંચમે, દેશ થકી છથી આગળ નહીં, તથાપિ છ ઉપયોગ વિના લાગે છે. તથા પ્રમાદવશે પણ લાગે છે. સાતમાથી તેદશમા સુધી અણુઉપગપણે કેઈસમયે થવાની ભજના. ૧૧ મે, ૧૨ મે, ૧૩ મે, ૧૪ મે ન કરે, ને હોય તે દ્રવ્ય ભાવ છે. તેનું ફળ ને લાગે. તથા એક અપેક્ષાએ છઠે ગુણઠાણે નદી પ્રમુખ ઉ તરતાં જે હિંસા થાય, તે દ્રવ્યહિંસા કહીએ. શ્રી અનુયોગ દ્વાર સૂત્રમાં “નવવાવ” ઈતિ વચના. જે હિંસા કર વા ઉપર ઉપયોગ નહિ, ટાળવાને કામી છે પણ અસર તે મહેતું પાપ ટાળીને લગાડે છે. તે માટે ભાવહિંસાન કહીએ. એમ અનેરી જગ્યાએ પણ સાધુનું કામ કરતાં જે હિંસા તે દ્રવ્યહિંસા તે કેમ? જે માટે શ્રી ઠાણાંગ સૂત્રના દશમાં ઠા ણામાં દશ શસ્ત્ર કહ્યાં છે. તેમાં નવ તે દ્રવ્યશાસ્ત્ર કહ્યાં છે અને દશમું ભાવશસ્ત્ર કહ્યું છે. તે અવતને શસ્ત્ર કહ્યું છે. તે અત્રત સાધુને નહીં તે માટે દ્રવ્યહિંસા છે, પણ ભાવહિંસા નહીં. વળી એક અપેક્ષાએ જે જાણ થકે નદી પ્રમુખની હિંસા કરે છે, તે ભાવહિંસા કહીએ; અને યતનાએ ચાલતાં