________________
૧૧ મેશુભાશુભ અને ૧૨ મે ધર્મકર્મધાર. (૧૫) મક્ષ એ ચાર કહીએ. બંધને અજીવ, પુન્ય, પાય, આશ્રવ ને બંધ એ પાંચ કહીએ. મોક્ષને જીવ, સંવર, નિર્જરા ને મેક્ષ એ ચાર કહીએ. જીવને જીવ શા ન્યાયે કહીએ? ઈ ત્યાદિ સર્વ ઓળખાણ દેખાડી દેવી. એ મુખ્ય નયમાં કહ્યું છે, અને બીજી વયમાં તો પાછળની પેઠે સર્વ વિચારી લે. ઇતિ દશમ જીવાજીવાર સમાપ્ત....
ર
.... हवे अगीधारमो शुन्नाशुनधार कहे .
૧છવદ્રવ્ય તે નિષ્કલંક છે તે માટે શુભ છે અને કે મની સંગતે અશુદ્ધ થયો છે. જે અજીવમાં ધર્મ, અધર્મ, આ કાશ, કાળ એ ચાર શુભ છે. પુદ્ગળ કઈ શુભ ને કઈ શુભ છે. મિથ્યાત્વ, અત્રત, પ્રમાદ, કષાય એ ચાર એકાંત અશુભ છે. જો તે શુભાશુભ છે. ૩ આશ્રવ તે શુભાશુભ છે. ૪ પુન્ય શુભ. પ પાપ અશુભ. ૬ સંવાર ૭ નિર્જરા શુભ ૮ બંધ શુભાશુભ છે. બેતાળીશ પુન્ય પ્રકૃતિને શુભ બંધ છે. ગાશી પ્રકૃતિ તે અશુભ બંધ. ૯ મેક્ષ શુભ છે. સંવર, નિર્જરા, ને મેક્ષ એ ત્રણ શુભાશુભ કર્મ આશ્રી પણ પિતે શુભ છે. ઈતિ અગીઆરમો શુભાશુભદ્વાર સમાસમાં
*
हवे वारमो धर्मकर्मधार कहे . ૧ જીવ તે ધર્મ કર્મ નહી. ધર્મ તે જીવને ગુણ છે. તેથી જીવને ધર્મ કહીએ. અશુભ ઉપયોગ આશ્રી કર્મ પણકહીએ. ૨ અછવમાં ધર્મ, આકાશ, કાળ એ ચાર ધર્મ કર્મ નહીં. ૫ દગળ પરમાણુઆથી અસંખ્યપ્રદેશિયા સુધી ધર્મ કર્મ નહી,