________________
(૧૦૬) જૈનતત્વધક ગ્રંથ. અનંતપ્રદેશિયામાં ધર્મ કર્મ નહી. કેઈક કર્મ છે, પણ ધર્મ નહી. ૩ પુન્ય તે કર્મ છે, ધર્મ નહી. તથા પુન્યની કરણી તે ધર્મ પણ કહીએ.૪ પાપ તે કર્મ છે ધર્મનહી. ૫ આશ્રવ તે કર્મ છે, ધર્મ નહી. તથા શુભ યોગને એક અપેક્ષાએ ધર્મ પણ કહીએ. શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના ચોત્રીશમા અધ્યયનમાં ત્રણ લેશ્યા કહી. ઈહિ લેગ્યા તે આશ્રવ છે, પણ નિરા હોય છે. તેથી ધર્મ કહ્યા છે. ૬ સંવર તે ધર્મ નહી. કર્મને સંવરે છે તે અપેક્ષાએ સંવરયાં કર્મ કહીએ. ૭ નિર્જરા - ધર્મ છે પણ કર્મ નહી. ૮ બંધ તે કર્મ છે પણ ધર્મ નહી. ૯ મેક્ષ તે ધર્મ છે પણ કર્મ નહીં. એટલે પુન્ય, પાપ, આશ્રવ ને બંધ એ ચાર કર્મ છે. સંવર, નિર્જરા ને મેક્ષ એ ત્રણ ધર્મ છે. ઇતિ બારમે ધર્મકર્મકાર સમાપ્ત....
हवे तेरमो आज्ञा अनाज्ञाधार कहे जे. ૧ જીવનું જીવપણું ચેતના જ્ઞાન રૂપતે આજ્ઞામાં છે અને જીવ કેઈ આજ્ઞામાં છે? કેઈ આજ્ઞામાં નથી? ર અજીવનું - અજીવપણું આજ્ઞામાં છે. બહાર નથી, અને અજીવ કેઈરા
ખવાની આજ્ઞા છે? ૩ પુન્યની કરણી આશામાં છે પુન્યના પરમાણુઆ તે આજ્ઞામાં છે પણ બહારનથી.૪પાપની કરણે તે આજ્ઞા બહાર છે. પાપના પરમાણુઆતે આજ્ઞામાં છે પણ બહાર નથી. ૫ આશ્રવની કરણી આશામાં પણ છે અને આજ્ઞા બહાર પણ છે. ત્યાં મિથ્યાત્વ, અત્રત, કષાય, પ્ર માદ એ ચાર આજ્ઞામાં નહી. શુભ ગ તે આજ્ઞામાં છે. આ શુભ ગ તે આજ્ઞા બહાર છે, અને આશ્રવના બાંધેલા પુદ્,