________________
( ૧૦૪)
જૈનતત્વોાધક ગ્રંથ
જ્ઞાન તે જીવ અને જીવ તે જ્ઞાન. હાં જ્ઞાનાદ્દિક ગુણ તેથકી જાદા નથી. શ્રી ભગવતિ સૂત્રના નવમા શતકમાં કાળાસવે શીય પુત્રને સ્થવિરાએ કહ્યું, “આવાળું અનો સામા, આ ચાળું અનો સામાયત્ત અડો” એમ સંયમ પચ્ચખ્ખાણ, સનમ ત્તિ વિનÆગ સર્વ આત્મા કહ્યા, તે નિજગુણપણાથી પણ આશ્રવ પુન્ય પાપને આત્મા કહ્યા નહી. જેમ ગાળને મિઠાશ એક, તેમ જીવને ચૈતન એક. જૂદા નહી. તે માટે જીવના ગુણને જીવ કહીએ. એ નયમાં જીવ, સંવર, નિર્જારા, મેાક્ષ એ ચાર જીવ કહીએ. અજીવ, પુન્ય, પાપ, આશ્રવ ને બંધ એ પાંચ અજીવ કહીએ. વળી શુદ્ધ નયમાં તે ૧ જીવ, ૨ જીવ જીવ અજીવના ગુણ થાય છે. એ નય કાઈ ઠેકાણે અટકે નહી. એની ઓળખાણ તા રૂપિ અરૂપિદ્રારમાં જકરી છે. સાત જીવ સ્થાપવા, સાત અજીવ સ્થાપવા. પછી ત્રણ જીવ સ્થાપવા, ચાર અવસ્થાપવા અથવા એક જીવ, એક અજીવ, ત્રણ જીવના નિજ ગુણ, ચાર પર ગુણ, તથા એક જીવ, એક અજીવ, ત્રણ જીવના પયાય, ચાર અવના પાય
હવે મુખ્ય નયમાં આળખાણ કહે છે. જીવને જીવ ક હીએ, સંવર કહીએ, નિરા કહીએ, મેાક્ષ કહીએ. અ જીવને અજીવ કહીએ, પુન્ય કહીએ, પાપ કહીએ, આશ્રવ કહીએ, બંધ કહીએ. પુન્યને અજીવ, પુન્ય, આશ્રવ નેબંધ એ ચાર કહીએ, પાપને અજીવ, પાપ, આશ્રવ ને બંધ એ ચાર કહીએ. આશ્રવને અજીવ, પુન્ય, પાપ, આશ્રવ ને બંધ એ પાંચ કહીએ સંવરને જીવ, સંવર, નિર્જરા ને મેાક્ષ એ ચાર કહીએ. નિરાને જીવ, સંવર, નિર્જારા અને