________________
૮ સાવ નિર્ધવ અને ૮ રૂપિ અરૂપિદ્વાર. (૫)
------ ---------- પાય આત્મા તથા જોગ આત્મા, ઇતિ સાતમ આત્માધાર
हवे आठमो सावध निर्वद्यधार कहे .
જીવ સાવધ પણ નિર્વધ નહી. ૧ જીવના પ્રણામ સાવધ - નિર્વ છે. જે અજીવ સાવધ નિર્વઘ નહી. ૩ પુન્ય, પાપ,
પ આશ્રવ, ૬ બંધ તે સાવઘ પણ નિર્વા નહી. તેની કરણી સાવદ્ય નિર્વ બેહ છે. પુન્યની કરણી શુદ્ધ આશ્રી નિર્વધ જ છે. તથા એક નયે પંચાગ્નિ પ્રમુખનું સહવાદિ પુન્ય, ને નિર્જરાની કરણી સાવધ પણ છે. ૩ સંવર, ૮ નિર્જરા અને ૯ મેક્ષ તે નિવઘ છે. ઈતિ આઠમે સાવધ નિવૈદ્યદ્વાર
- हवे नवमो रूपि अरूपिचार कहे .
એક નયમાં નવ પદાર્થ રૂપિ છે, એક નયમાનવ પદાર્થ અરૂપિ છે. એક નયમાં ચારૂ રૂપિ અને ચાર અરૂપિ છે. એક - મિશ્ર છે તે કેમ? જીવને રૂપિ શા ન્યાયે કહીએ? જીવ પોતે
તો અરપિ છે પણ કાયાએ કરીને રૂપિ છે. જે માટે શ્રી ઠા | |ગસૂત્રના બીજા કાણામાં બે પ્રકારના જીવ કહ્યા છે. ૧ સિદ્ધ
તે અરૂપિ અને ૨ સંસારી તે રૂપિ. તથા પ્રત્યક્ષ લોક પણ એમ જ કહે છે કે, “એ કાળે જીવ જાય, એ પીળો જીવ જાય.” ઈત્યાદિ કારણે કાયાને સંગે રૂપિ કહીએ, અને આ રૂપિ તે પ્રસિદ્ધ છે. શુદ્ધ નિષ્કલંક જીવ સ્વરૂપની અપેક્ષાએ આપણો જીવ પણ દેખાતો નથી. તે કારણ માટે અરૂપિ છે (૧). અજીવને અરૂપિ કેમ કહીએ? ધર્મસ્તિ, અધમસ્તિ, આકાશસ્તિ અને કાળ એ ચાર દ્રવ્ય અયિ છે. તે ન્યાયે