________________
+ +
*
* *
• "
૬ છે કૃણદાર
-~-~~ -~ ~~-~~-~- હવે પ્રકારતરે નવ પદાર્થ દેખાડે છે. જ્ઞાનદ્રવ્ય છમાં કુણી નવમાં કૂણ? છમાં જીવના નિજ ગુણ, તે માટે જીવ.નવમાં જીવના ગુણને મેક્ષ. ચારિત્ર છમાં કૃણ? નવમાં કૂણ?છમાં જીવના પર્યાય. નવમાં જીવ, સંવર, નિર્જરા ને મેક્ષ. ૧ જ્ઞાતા તે કૂણ? ૨ ગેય તે કૂણ? ૩ જ્ઞાન તે કૂણ? જ્ઞાતા તે જીવ. શેય તે જીવાજીવાદિ છે દ્રવ્ય, નવ પદાર્થ જ્ઞાન તે છે વને નિજ ગુણ, જ્ઞાનાવરણી, દર્શનાવરણને ક્ષયોપશમ
જાણપણું. ૧ સહનારે કૂણ? ૨ સહે કોને? ૩ સહવું તે - શું? સહારે જીવ. સહે તે દ્રવ્ય, નવ પદાર્થને સહણા તે જીવને નિજ ગુણ. દર્શનમોહનીને ક્ષયપશમ સહેવો, એમ ચારિત્રનો ધણી તે જીવ. ચારિત્ર તે પાંચ આશ્રવનું ત્યાગવું. તે જીવના ગુણ પર્યાય. ચારિત્રમેહનીનો ક્ષયોપશમ.
ધ્યાય તે કૃણ? ર ધેય તે કૂણ? ૩ ધ્યાન તે કૂણ? ધ્યાવે તે જીવ. ધેય તે જીવ પંચપરમેષ્ટિ તથા છ દ્રવ્ય, નવ પદાર્થ. દયાન તે ચાવવું. જ્ઞાન તથા યોગ નિરોધનો ભેદ. ચાલે તે કણી ચાલે તે જીવ પુગળ ચાલનારા સહાઓ આપે તે ધર્મ સ્તિકાય. ચાલવું તે ગતિ પ્રણામ. સ્થિર રહે તે કૂણ?સ્થિર રા ખે તે કૂણ સ્થિર રહે તે જીવ પુગળ. સ્થિર રહેવાની સહાસ્ય અધર્માસ્તિકાય આપે સ્થિર રહેવું તે સ્થિત પ્રણામ. અવગા હેતે કૃણ અવગાહે તેજીવાદિ છ દ્રવ્ય.અવગાહવાની સહાધ્ય. આપે તે આકાશાસ્તિકાય. નવ જીર્ણતા કોની?નવ જીણતા. જીવ પુગળની. કહે વર્તે તે કુણ? વર્તે તે કાળ. નવજીર્ણ તાને કરનારા કૂણ નવજીર્ણતાનો કરનારો પણ કાળ. ભે ગવે ગ્રહે તે ફણ ભેગવે ગ્રહે કોને? ભગવે ગ્રહે તે જીવ,