________________
( ૮ )
જૈનતવરોાધક ગ્રંથ.
ગળ વિપાકે કરી તથા પ્રદેશે ઉદ્દેય આવવે જે વેદના ભાગ વીને સ્થિતિ પૂર્ણ થઈ ખપાવ્યાં તથા ખાર ભેદે તપસ્યાએ કરી ખપાવ્યાં નિર્જરાને કર્મના પુદ્ગળ, તે પુદ્ગળને દ્રવ્ય નિર્જાના કહીએ; અને જે પુદ્ગળ નિર્જરાથી જીવ ઉજળા થયા, તથા વીચાંતરાયના ક્ષયાપશમથી તપસ્યાદિકનું કરવું તે ભાવનિર્જરા; પરંતુ મુખ્યમાં તા નિરાના પણ જીવને શુદ્ધ કરવાના સ્વભાવ છે. તે માટે જીવના ગુણ જાણવા.જે કારણ માટે શ્રી ભગવતિ સૂત્રના સાતમા શતકમાં માં વે ચા ને માં નિક્કર” જે વેદ્યું તે કર્મ. નિજ્જૈરવું તે કર્મ નહી. વેદના જાદી અને નિર્જરા જૂદી. તે કારણ માટેવિના ઉપયાગ તે દ્રવ્યનિર્જરા, તથામિથ્યાત્વની કરણીનિર્હવાદિ કદર્શનીની કરણી તે દ્રવ્યનિર્જરા, અને સમકિતદષ્ટિની ભાવનિર્જરાના બે ભેદ–૧ અકામનિર્જરા અને ૨ સકામ નિર્જારા. જે મનની અભિલાષા વિના ભૂખ, તૃષા, શીત તાપાદિ પરીસહ ખમે, બ્રહ્મચર્ય પાળે, તે અકામનિર્જરા. જે મનના ઉત્સાહ સહિત શોત તાપાદિ ખમે, તપસ્યા કરે, બ્ર હ્મચર્યાદિ પાળે તે સકામનિઈરા. તથા સર્વ સંસારી જી વને સમયે સમયે વિના ઉપયેાગે સાત આઠ કર્મ તૂટે છે, તે અકામનિજ્જરા કહીએ. તથા મુક્તિના ફળની અપેક્ષાએ મિથ્યાદષ્ટિનાં દાન, શીળ, તપ, ભણવું ગણવું સર્વ ક્રિયા શ્રી સૂયગડાંગસૂત્રના બીજા શ્રુતસ્કંધના આઠમાં અધ્યયનમાં ક ર્મબંધનનું કારણ કહી છે, પણ નિર્જરાનું કારણ નહી. એ નિશ્ચે નયનું જ્ઞપરિજ્ઞા આશ્રી વચન છે, પણ બીજું તે મિ થ્યાત્વ શુભ કરણીથી અશુભકર્મ ખપે છે અને શુભકર્મ