________________
૫ મે ઓળખણાદાર (૮૫) તુને માટીને સંગ અનાદિને છે કેઈએ કે નથી પણ અગ્નિના સંગેના ઉપાયથી તે બે જૂદાં થાય છે. તેમ જ વને કમને સંયોગ છે પણજ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપના ઉપાયે કરીને છૂટે છે–જાદો જુદો થાય છે (૬). પ્રશ્ન–હે સ્વા, મિનૂ કર્મ કેણે કહ્યાં અને કર્મ કરવાને સ્વભાવ કે છે?
ઉત્તર-વ્યવહાર નયે તે જીવે કર્મ કરયા અને નિશ્ચયે તે ' જીવ કર્મ કરે નહી. કર્મને કર્તા કર્મ છે કે, કર્મને કર્તા આ
શ્રવ છે? જે જીવ કરે તે સિદ્ધના પણ જીવ છે તે કેમ નથી કરતા? પરંતુ સંગી જીવ કર્મ કરી સહિત છે તે આગળના - કર્મ અને નવાં કર્મ ખેંચે છે. તે ન્યાયે કર્મનો કર્તા કર્મ છે.
ત્યાં દ્રવ્યકર્મ તે વર્ણદિસહિત કર્મ વગણના ફરશી બંધ - તે દ્રવ્યકર્મને ગ્રડે છે અને ભાવકર્મ તે રાગ દ્વેષ મહાદિ છે
વના અશુદ્ધ પ્રણામ તે ભાવકર્મના કર્તા છે, અને જીવ ચે તના જ્ઞાન અજ્ઞાન લક્ષણ છે. જ્ઞાન અજ્ઞાન ચેતનાએ કરી સહિત છે. સર્વ દ્રવ્ય આપને કર્તા છે, પણ પરભાવનો કર્ત નથી. શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના વશમા અધ્યયનમાં કહ્યું છે - કે, “ જ વિત્તા આત્માને કર્તા કહીએ. તે કષાય
આત્મા, યોગ, આત્મા ભાવકર્મના કર્તા છે. એ ન્યાયે કહ્યું છે પણ યુદંગળ જ છે અને ભાવકર્મના કર્તિ રાગાદિ પ્ર ણામ છે તેના સુખ દુઃખનો વેદનાર પણ રાગાદિ છે પણ વ્યવહારે કર્મને કર્તા જીવ જ છે. અજીવ નહી, અછવકર્મા કરે તે ઘટ પટ્ટાદિ કેમ ન કરે તે માટે એક જીવ પણ કર્તા નહીં, તેમ એક પુગળ પણ નહી. જીવને કર્મ પુદ્ગળને સંયોગ તે કર્મ કરે છે. એ સર્વ કર્મ બાંધવાના ઉપાય તે આ