________________
(૮૪) '' : જનતત્વશાધક પ્રય ખાણ કહી.
હવે બંધની ઓળખાણ કહે છે. શિષ્ય ગુરૂને પૂછયું કે, હે સ્વામિના પહેલાં કર્મ અને પછી જીવ એ વાત મળે કે નહી? ગુરૂએ કહ્યું. હે શિષ્ય એ વાત ન મળે. શિષ્ય કહ્યું. એ વાત કેમ ન મળે.? ઉત્તર–જીવ વિના કર્મ કેણે કયાં તેથી એ વાત ન મળે (૧). વળી શિષ્ય પૂછયું કે, હે સ્વા મિનું?પહેલે જીવ અને પછી કર્મ એવાતમળે કે નહી? ગુરૂએ કહ્યું. એ વાત પણ ન મળે. શિષ્ય કહ્યું. એ વાત કેમ ના મળે? ગુરૂએ કહ્યું. જે પહેલાં જીવ કર્મ રહિત હેત તે નવાં કર્મ લાગે છે, અને જે નવાં કર્મ લાગશે તે અજીવને પણ લાગશે. સિદ્ધને પણ લાગશે તેથી એ વાત ન મળે (૨).શિ બે પૂછ્યું કે, હે સ્વામિન ! જીવ અને કર્મ એ બેહ સાથે ઉપન્યા એ વાત મળે કે નહીં? ગુરૂએ કહ્યું. ન મળે. પ્રશ્નકેમ ન મળે? ઉત્તર-એમ કરવાથી જીવ અને કર્મ એ બેહ ની આદિ ઠરશે. નવા ઉપન્યા. જે નવા જીવ ઉપજશે તે સંસારમાં સમાશે નહી. તેથી ન મળે (૩). પ્રશ્ન-હેસ્વામિ ! જીવ કર્મ રહિત છે એ વાત મળે કે નહી ? ઉત્તર-ન મળે પ્રશ્ન–કેમ ન મળે. ઉત્તર-જે જીવ કર્મ રહિત છે તે સંસારમાં સુખ દુઃખ કેમ પામે છે? કર્મ રહિત સંસારમાં ભમે તે સિદ્ધ પણ ભમે પણ તે તે ભમતા નથી તેથી ન મળે (૪).પ્રશ્નહે સ્વામિનું જીવનું સ્વરૂપ કેવું છે? ઉત્તર-જીવ અને કર્મ એ બેહનો અનાદિકાળને સંગ છે. નવા ઉપન્યા નથી (૫). પ્રશ્ન-હે સ્વામિના જીવ અને કર્મને અનાદિકાળનો રે યુગ છે, તે જીવને કર્મને સંગ કેમ છૂટે? ઉત્તર-જેમ ધા