________________
૫ મો ઓળખણાધાર
- બંધાય છે. દેવતા પ્રમુખની ગતિ પામે છે. તે માટે શ્રી ઉત્ત - રાયયન સૂત્રના સાતમા અધ્યયનમાં “નાવા એ - ક્રિયા નયમાં વ્યવહારે ધેખ વચન કહ્યું છે. વળી શ્રી ભગ - વતિસૂત્રને આઠમા શતકના દશમા ઉદેશામાં આરાધિકપણું
કહ્યું છે. તે માટે ક્રિયાનાં ફળ મીઠાં છે. સમક્તિ વિના મેક્ષ નહી. તે માટે અકામનિર્જરા એક જ નયમાં કહી છે, અને સમક્તિદષ્ટિની જેટલી કિયા તે સર્વે મુક્તિનું કારણ છે. શુભ ક્રિયાથી કર્મ ખપે છે. અશુભ વિષયકષાયાદિ સેવવાથી પૂર્વે જે કર્મ બાંધ્યાં હોય તે ખપાવે છે. શુભ ભેગાવળ કર્મ પણ ભેગવ્યા વિના ન છૂટે, તે માટે ભગવે છે પણ વિરક્તભાવે " લખે પ્રમાણે સેવે. અંતરંગથી સંસારમાં લુબ્ધ ન થાય. જેમ
ધાવમાતા બાળકને ખેલાવે, પણ અંતરમાં પોતાને ન જાણે, તેમ ઉદાસ થકો વિષયાદિ સેવે છે. તે મિથ્યાત્વ સ્પરસ વિના ચી કણાં કર્મ ન બાંધે. અલ્પકર્મ બાંધે. તથા સમકિતદષ્ટિ જીવને માઠી લેશ્યામાં આઉખાને બંધ ન પડે. તેથી પૂર્વનાં સંચેલાં. કર્મની નિર્જરા થાય છે..
ઈહા કેઈએમ કહે કે, “જ્ઞાનવંતના ભેગ, તે સર્વ નિ જર્જરા ખાતે છે, પણ બંધ ખાતે નહી. સમકિતદષ્ટિ જીવને પાપ ન લાગે.” તે દુર્વચનના બેલનારા તથા દુષ્ટ પ્રણામના ધણી દેખાય છે. એમ કરતાં તે તપ, જપ, ક્રિયા સર્વ નિર ચેક થાય. નિર્જરા તે શુભ પ્રણામથી થાય છે અને ભગ તે બંધના હેત છે, પણ સમતિના કારણથી તીવ્ર બંધ ને પડે. શ્રી આચારાંગ સૂત્રના પહેલા શ્રુતસ્કંધના ત્રીજા અધ્યાય નમાં “સ િર જ ” ઈહિ કઈ એવો અર્થ કરે છે
-
A '
'