________________
જેનતત્વધક ગ્રંથ ઉત્તર-તે વખતે ભગવંત વીતરાગપણાથી તેના આયુષ્યને અંત જાણે છે તથા અવશ્ય ભાવિભાવ ન મટે.વળી કેવળીના પ્રણામ અવસ્થિત છે. હાયમાન વર્ધ્વમાન નથી. છદ્મસ્થને ત્રણે પ્રણામ છે. કેવળીના તપ કરવાના, વિનય વિયાવચ્ચે કરવાના પ્રણામ પણ ન હોય, અને પ્રસ્થમાં હોય છે તે શું છઘને પાપ લાગે છે? પણ એમ જાણો કે, કેવ ળીને આચાર દે છે, તેથી ભગવંતને પાપ ન લાગ્યું, તેનું પ્રાયશ્ચિત્ત પણ ન લીધું. તથા શાળાની કેટલીક વાત આ શ્ચર્યભૂત છે. શ્રી ઉપાસકદશા સૂત્રમાં શ્રેણિક રાજાએ કસા ઈવાડે મટાડ્યો, તેનું પાપ થયું સૂત્રમાં કહ્યું. જે પાપ કહે છે તે સૂત્રના વિરોધક છે.
ઈહાં કઈ કહે કે, ધર્મ કયાં કહ્યું? ઉત્તર-સૂત્રમાં હમ ઠામ “મો મ” શબ્દ કહ્યા છે. તે મહણ શબ્દ ધર્મ કે પાપ? ત્યારે તે કહે ધર્મ. તે શ્રેણિક રાજાને પાપ કેમ કહે છે? શ્રેણિક રાજાએ પણ મહણ મહણે શબ્દ કહે છે. Aહ હણો? તે કાં નહી. અને જે ઢંઢેરે કેર, તે ગ્રહ સ્થિનો છાંદે તેમાં કાંઈ હિંસા હોય તેને સાધુ ધર્મ કેમ કહે?ધર્મ તે જીવરક્ષાનો છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના એકવીશમાં અધ્યયનમાં સર્વ જીવની અનુકંપા કરવી કહી, તથા તે જ સૂત્રના ઓગણત્રીશમા અધ્યયનમાં પર જીવને દુઃખી દેખી તત્કાળ કપે, તેને સુખશયા કહી. વળી શ્રી જ્ઞાતાસૂત્રમાં મેઘકુમારે હસ્તિના ભવમાં સસલાની દયા પાળી, ત્યાં અને કંપાથી સંસાર પરિત કરે કહ્યા, પણ આપણું પાપ ટાળ વાનું સૂત્રમાં કહ્યું નહીં. એકાંત જીવદયા આણી તેથી ધર્મ