________________
(G) :
જેનતત્વશોધક ગ્રંથ
હવે પર જીવ ઉપર અનુકંપા રાખતાં કિયે રાગ ઉપન્યા? તે જીવને શું સગો છે? કે, શું કમાઈને ખવરાવી દેશે? તેને તે દયા ઉપર રાગ છે. દયા ઉપર રાગ આણવાથી પાપ હોય તે સાધુ ઘેર પધારે છે, ત્યારે શ્રાવકને રાગ ઉપજે છે તેને પણ તમારે હિસાબે પાય લાગતું હશે! રાગ સહિત સૂઝતે આહાર પાણી વહેરાવ્યાથી પણ પાપ લાગતું હશે, સત્ય શીળ ઉપર તથા અરિહંતાદિક ઉપર રાગ ધરતાં પણ પાપ લાગતું હશે. અરે મિત્ર! એ તો ધર્મરાગ છે, પણ પાપ નહી. તે દયા ઉપર રાગ આણવાથી પાપકેમ હોય? તે વિચારે. તથા સરાગસંયમ તે ધર્મ કે, પાપ? જે પાપ હોય તે સંસા રના ભયથી હીન્યા તે ભયમાં પણ પાપ છે. સંયમમાં અને શ્રાવકપણામાં રત છે. સૂત્રમાં ઠામ ઠામ “મિકામાગુ રાજરત્તા તે રક્તપણામાં પણ પાપ હશે. પરંતુ કોઈ સૂત્રમાં અનુકંપાએ પાપ કહ્યું નથી. આ વળી શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના બાવીશમા અધ્યયનમાં નેમનાથ ભગવાને પશુ છેડાવ્યાં. ત્યાં કોઈ કહે કે, ભગવાને તો આપણું પાપ ટળ્યું, તે તેને કહેવું કે “સાપુની gs અનુકંપાવંત છે. જીવોનું હિત ચિંતવે છે, એમ કહ્યું પણ આપણું હિત ચિંતવે છે એવું કેમ ન કહ્યું? વળી કઈ કહે કે, જીવ તે મારો ને મરે, એ તો હાડકાં ૨ ખવાળણ છે આપ આપણા કર્મ કરીને પચે છે. જીવ ઉગા રવાને કણ સમર્થ છે? તેને ઉત્તર–જે જીવ મા ન મરે અને કેઈ ઉગારવા સમર્થ નહિ, આપ આપણું કર્મ કરીને પેચે છે, તે જીવ મારચાનું પાપ પણ નહીં. જે માયાથી