________________
'
.
. * :
(૫૮) જૈનતવશેધક ગ્રંથ રાગ ઉપજે, તે સાધુને ન જોવું, ન ચિતરવાં કે, ન દેખાડવાં. જે દીઠાથી જાણપણું વધે, તથા વૈરાગ્ય ઉપજે, તે ચિતરવા દેખાડવાનો દોષ નહી. વળી શ્રીનંદીસૂત્રમાં કહ્યું છે કે, જે ઉપગવંત શ્રુતજ્ઞાની તે સર્વ દ્રવ્ય જાણે દેખે. ત્યાં અથે એમ ફેલાવ્યો છે. તે સ્વર્ગ નરકાદિ આકાર ભેદ ગુરૂ શાસે કરીને જાણ્યા, તે જ આકાર આળેખી ગુરૂ નરક તથા દેવ વિમાનાદિ દેખાડે. તથા દીઠાં જ કહીએ. એ અક્ષરતાં તે ચિત્રામણને અટકાવ દેખાતું નથી અને જે દીઠાં વિકાર ઉપજે, તે સ્ત્રી પ્રમુખના વિલાસનાં ચિત્રામણ ન દેખાડવાં,
હવે લખવા આશ્રી પૂછે તો પ્રશ્નવ્યાકરણે સાતમે આ ર્થમાં “ ના તયપુર” જેમ સત્ય ભણે, તેમ લખવાદિ ક્રિયા પણ સત્ય કરવી. વળી શ્રી નિશિથસૂત્રના વિશમા ઉદ્દેશામાં વિશાખા નામે આચાર્યો નિશિFસૂત્ર લ
ખ્યું છે એમ કહ્યું. ગુણના નિધાન, જ્ઞાનાદિ સહિત એવા આચાર્ય લખ્યું તે બીજા સાધુનો શે વિશેષ? અને લખવું તે ધર્મની વૃદ્ધિને માટે છે, પણ પરિગ્રહ ખાતે લખતા નથી વળો શ્રી દશવૈકાળિક સૂત્રને ચોથા અધ્યયનમાં પ્રષ્યિ 9 પર લખવાનું નિષેધ્યું, પણ બીજા ઉપર લખવું નિષેધું નથી અને જે મહા બુદ્ધિવંત હતા, તે પાનાં શા માટે રાખે? તે તે અલ્પ બુદ્ધિવાળાઓને શાસ્ત્ર વિના સૂઝે નહિ તે માટે અપવાદ માર્ગે લખતાં દોષ નહી. તથા શ્રી આચારાંગ સુ
ત્રને સાતમા અધ્યયનમાં કહ્યું છે કે, દેવગિણિ ક્ષમા * શ્રમણે શાસ્ત્ર લખ્યાં છે તે બીજાને શું નિષેધ?
- તથા કઈ કહે કે, સાધુ ચસમાં કેમ રાખે છે? તેને એ