________________
( ૧૮ )
જૈનતવરોાધક ગ્રંથ.
નિદા કરે છે, તે એકાંત ખાટી પ્રરૂપણાના કરનાર નિર્દેક નિન્હેવ દેખાય છે. ઇત્યાદિપ્રકારે અતિચારનાં અનેક ઠેકાણાં છે. તે પડિત સાધુએ ટાળવાના ઉપાય કરવા. એમ કરતાં કાઈ લાગે તે। મૂળત્રત ન ભાગે. જો ગંભીર નજર રાખે તે સૂત્ર સમાં પ્રમે, નહિ તેા એકાંત ખેંચવાથી દેષનું ભારે કે કાણું છે. તે માટે હેય, જ્ઞેય, ઉપાદેય, કારણ, કર્ત્તવ્ય હોટે વિચાર ઉત્સર્ગે અપવાદ જોઇને વર્તવું, પરંતુ જેટલા જેટલા પ્રમાદ છે,તે વીતરાગની આજ્ઞામાં નહી, પણ છઠ્ઠા ગુણુઠાણા સુધી છે. સાતમે પ્રમાદ નથી.
ચેાથા કષાય આશ્રવ તે સમુચ્ચય પચીશ કષાયને આ શ્રવ કહીએ. એ ચાર તા એકાંત અશુભ આશ્રવ જ છે.
વળો પાંચમા તેગ આશ્રવ તે મન, વચન કાયાના માઠા ચાગ પ્રવત્તાવે, તે આશ્રવ છે, અને નિશ્ચે નચમાં તે।અશુભ શુભ યાગ સર્વ સાવધ છે. સર્વ છાંડવા યેાગ્ય હેય પદાર્થ છે, પણ વ્યવહાર તયે તેા શુભયાગથી નિરા થાય છે તે અ પેક્ષાએ સંવર કહીએ. પ્રાણાતિપાતાદિ પાંચ એકાંત અશુભ છે. પાંચ ઇંદ્રિયાના વિષય તે આશ્રવ છે અને સાંભળવું દે ખવું તે જ્ઞાન રૂપ છે. ઇંદ્રિ આવરણના ક્ષયાપશમ છે. ત્રણ ચાગ તે સમ યાગની પેઠે. ભંડાગરણ અને સુચિપુસગ એ અયત્નાએ પ્રવર્ત્તાવે, તે આશ્રવ અને જનાએ પ્રવત્તાવે તે પણ નિશ્ચે નયમાં તે આશ્રવ છે,એમ સર્વે આશ્રવનાવીશ ભેદ, તે સર્વ જીવના વ્યાપાર છે, પણ આશ્રવ પોતે અજીવ છે તે ચાથા દૃષ્ટાંતદ્વારથી જાણવું. વળી સૂત્રમાં પણ આશ્ર વને ઠામ ઠામ અજીવ કહ્યા છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના અઢા