________________
*
.
પ ઓળખણાદાર ~ ~
— — રમા અધ્યયનમાં ગર્દભમાળી મુનિ આશ્રવને ક્ષય કરતા વિ ચરે છે. તે જીવનો ક્ષય કેમ થાય? તેથી મુખ્ય નયમાં તે આશ્રવ તે કર્મ જ છે. કર્મ આવવાને ઉપાય છે. જીવને રે = ળવવાને સ્વભાવ છે.નિચ્છે છાંડવાયેગ્ય છે. તે માટે જીવનું ભાવવું નથી. એ આશ્રવને પ્રભાવે જીવને સુખ દુખ ઉપજે છે, પણ મુક્તિ ન જઈ શકે. એથી જ કર્મ બંધાય છે. આશ્ર વિના અનંતપ્રદેશિયા ખંધ ફરશી છે. એક કાયાના ચુંગ - આઠ ફરશી છે. એ આશ્રવની ઓળખાણ કહી. - હવે સંવરની ઓળખાણ કહે છે. સવારના બે ભેદ. ૧દ્રવ્યસ - વરર અને ભાવસંવર. ત્યાં દ્રવ્યસંવર તેને કહીએ કે, સા - મકિતાદિકે કરીને મિથ્યાત્વાદિકકર્મ આવવાનાં બારણાં રોકે, -- ત્યાં જે કર્મ ક્યાં, તેને પણ અપેક્ષાયે દ્રવ્યસંવર કહીએ.
મન વચન કાયા સંવર, ભંડેપગરણ સંવર, એ પ્રકારે જે દ્ર - વ્ય સંવચા, તેને દ્રવ્યસંવર કહીએ. તે તો પુગળ રૂપ છે. - ભાવસંવર તે હિંસાદિકથી નિવર્તવું, સમકિતાદિ ધરવું, ત્ર
તાદિ આદરવું, જીવના શબ્દ અધ્યવસાય રૂ૫ ભાવસંવરક - હીએ. એ તે ઉપચારિક નય કહી. હવે મુખ્ય નયમાં સંવર - તે જીવન નિજ ગુણ છે. જીવ પ્રણામ છે. તે માટે સંવર તે - અરૂપિ છે. કર્મને સંવર ન કહીએ. તે ન્યાયે દ્રવ્યસંવર તેર - ભેદે. જે ઉપગ રાહત સંવર પદનું જાણપણું, તે આગમથી - દ્રવ્યસંવર. શ્રી અનુયાગદ્વાર સૂત્રમાં “જુવો ”
ત્યાદિ નોઆગમથી ૧ જાણગ શરીર, ભવિયશરીર પૂર્વની - પેઠે “
કાંતિરિ તે ત્રણ ભેદ. જે લૌકિકમાં,આપણા કુ = ળમાં જે વસ્તુથી નિવર્સે તેલોકિક દ્રવ્યસંવર. પરપાખંડિ
!
*
*
-
*
-
*
*
.
*
..*
'
::
:
*
-::