________________
(૭૦) જૈનતત્વોધક ગ્રંથ જે આપણા મતથી ને હિંસાદિથી નિવર્સે,તે કુપરવચનીક દ્રવ્યસંવર કહીએ. જેનનામતિ મિથ્યાદષ્ટિ નિન્હવાદિ તથા
પાસાદિ વ્રત પાળે છે, તે લેકોત્તર દ્રવ્યસંવર. “પ્રઘાણે વિદો ઇતિ વચનાતું. અને જે સાધુ, સાધવિ, શ્રાવક, શ્રા વિકા, સમકિતદષ્ટિ, સમ્યકત્વ વ્રતાદિ ઉપગ સહિત પાળે, તે ભાવસંવર. ત્યાં પૂર્વે મિથ્યાત્વમેહની કર્મ બાંધ્યું છે, તેને ઉપશમા,ક્ષપશમાવેતથા ખપાવે,સમકિત પામે તે સંવરક હીએ. મિથ્યાત્વે કરી જે કર્મ આવતાં હતાં, તે ક્યાં. તે માટે સં વરકહીએ.એમઅપ્રત્યાખ્યાની પ્રત્યાખ્યાનીની ચેકડીત્યાગી, તેથી ખાવા, પીવા, ઉઠવા બેસવા, પરિગ્રહ પ્રમુખની મમતા મટી તે વ્રત કહીએ. નિદ્રાદિ વિકથા, આળસથી ઓસરવું, ઉદ્યમ, ચિત્તમાં ઉત્સાહ રાખો, તે અપ્રમાદ કહીએ. ચાર કષાય અને નવ નેકષાયનું જીતવું, હર્ષ, ઉત્સાહ, શોક રહિત, તુણ સમાન ત્રિયા, લેઢા સમાન કાંચન, રક્ષા તુલ્ય ચંદન, વી તરાપણું રૂ૫ અકષાય સંવર કહીએ. ચાર કષાય અને મને વચન કાયાના અશુભ યોગથી નિવર્તવું, શુભયોગનું પ્રવર્ત વુિં, તેમસંવરકહીએ. એતે વ્યવહાર નયે કહ્યું. હવે નિશે ન યમાં તે શુભ અશુભબેહગ આશ્રવ કહીએ.અશુભયોગથી અશુભકર્યગ્રહે, શુભ યોગથી શુભ કર્મચહેગનો સ્વભાવ તે કર્મ ગ્રહવાનો જ છે. તે માટે યોગ તે આશ્રવ છે, અને સર્વ
ગથી નિવર્તવું, શૈલેશી થવું, અગીયણે રહેવું તે અયોગ સંવર કહીએ. સર્વસંવરનો સ્વામી દયું ગુણઠાણું છે. તે રમા ગુણઠાણા સુધી સર્વથા સંવર નહી.એમ પાંચ ભેદ કહ્યા. એમ હિંસાદિ પાંચ આશ્રવથી નિવર્તવું, તે સંવર. પાંચ ઈં