________________
(૬) જૈનતત્વોધક ગ્રંથ.. તથા શ્રીનિશિFસત્રના આઠમા ઉદેશામાં જ્ઞાતિ, અણજ્ઞાતિ, શ્રાવક, અણુશ્રાવકને મધ્યરાત્રે તથા આખી રાત ઉપાશ્રયમાં વસાવે તે પ્રાયશ્ચિત્ત કહ્યું. તેની પાસે ભેજન હેય, ઘન હોય તથા સ્ત્રી હોય તે આશ્રી વળ્યું છે. બીજું તે શ્રી વૃહત્કર્ષ સૂત્રમાં સ્ત્રી હોય ત્યાં સાધ્વને કહ્યું, પુરૂષ હોય ત્યાં સાધુને કલ્પે એમ કહ્યું છે. તે સૂત્ર વિરૂદ્ધ ન હોય. તે માટે ધન,સ્ત્રી અને ભજનવાળે વજે.વળી શ્રી આચારાંગસૂત્રના બીજા શ્રુતસ્કંધના સાતમા અધ્યયનમાં કહ્યું છે કે, જે ભિખારી રાત્રે ભેગા રહેલા હોય તે, બે હાથથી ઢઢળીને પછી પગ દે. જે ભેગાં રહેતાં મહાવ્રત ભાગે તે કેમ રહે? ચોથા આ રામાં તે શ્રાવક, સામાયિક પૈષધ પિત પિતાની પૈષધશા ળામાં કરતા, અને હમણાં તે લેકોને જૂદી જુદી જગ્યા દે ખાતી નથી, તેથી ઘણા શ્રાવકની ઔષધશાળા ભેગી દેખાય છે. તેમાં શ્રાવક ધર્મધ્યાન કરે છે. ત્યાં કઈવખતે સાધુ પણ રહે છે. ત્યારે તે શ્રાવક કયાં જાય? તથા કેઈ કહે કે, જે ઘણા શ્રાવકની નિશ્રામાં છે, તે તમે શક્યાતર કે ટાળે? તેને એમપૂછીએ કે તમે ઉપાશ્રય ધર્મશાળામાં ઉતરે, ત્યારે કોને શક્યાતર ટાળે? ત્યારે તે કહે કે, અમે તે એક ઘર ટાળીએ. જેમ તમે એક ઘર ટાળે, તેમ અમે પણ એક ઘર ટાળીએ! . વળી શ્રી વૃહત્કલ્પ સૂત્રમાં બે, ત્રણ, ચાર પાંચની એ કડી જગ્યા હોય, ત્યાં એકને શક્યાતર ટાળવાને કહ્યું છે. વળી તે સ્થાનકને કેઈ આધાર્મિ ઠરાવે છે, તેને જૂઠનું કા પણ જણાય છે. જે માટે આધાકર્મિ તે એકાંત સાધુ નિમિત્તે કરાવેલું હોય તે કહેવાય પણ તે તો પોતાના નિમિત્તે કરાવે