________________
જનતત્વોધક ગ્રંથ. ની આસ્તા ન રાખવી. ઘણા ટેળાના સાધુ સાધવિ ગુણવંત છે. કેઈ જઘન્ય, મધ્યમ ઉત્કૃષ્ટા છે. પણ તેમાં ગુણવંત છે. એક ટોળા ઉપર જૈનશાસન ન ચાલે. ઘણા સાધુની પ્રતિતી રાખશે તે સુખી થશે. એકાંત ખેંચે તે પ્રત્યેનીક જાણવા. ત. થા કેઈ કહેકે, સાધુ કરે તે બારે સંભોગ કરે, નહિ તો એક ૫ ણ ન કરે. તે પણ સૂત્રના અજાણનું વચન જણાય છે. જે કા રણ માટે શ્રી આચારાંગ સૂત્રના બીજા શ્રુતસ્કંધના સાતમા : અધ્યયનમાં કહ્યું છે કે, સંજોગી સાધુ આવે તેને અનાદિક
ની આમંત્રણા કરવી, અને વિસંગી આવે તેને પાટ પાટ લો બાજોઠાદિક દેવા. વળી શ્રી ઉત્તરાધ્યયનસૂત્રના તેવીશ મા અધ્યયનમાં કેશીકુમારે પણ ગૌતમસ્વામીને તૃણાદિકની આમંત્રણ કરી. તે કારણ માટે સંગ સઘળાનું કારણ ના હી. એટલે ખુશી પડે તેટલો કરો. એક બે ઉત્કૃષ્ટા બારકરે તથા કોઈ કહે કે, સાધુ તે એક પાનું રાખે તેને ઉત્તર કે, સૂ ત્રમાં તો પાત્રા શબ્દ કહ્યા તે જાતવાદી છે. તથા શ્રી આચા રાંગ સૂત્રના બીજા શ્રતધના છઠ્ઠા અધ્યયનમાં કહ્યું છે કે, જે નિગ્રંથ તરૂણ, જવાન ત્રીજા ચોથા આરાને જો મહા સંઘયણવંત હોય, તે એક પાનું રાખે. એમ વસ્ત્ર પણ એક રાખે. તે તે અધિક સમર્થઈને પાઠ છે. બીજા ત્રણ પછેડી રાખે તો ત્રણ પાત્રાંકેમનરાખે?વળીશ્રી વ્યવહારસૂત્રનાબી જ ઉદેશામાં ત્રણ પાસાં કહ્યાં છે, તે માટે ત્રણ રાખે છે. વળી ? વવાઈ ઠાણાંગ અને ભગવતિ સૂત્રમાં એક વસ્ત્ર, એક પાત્ર રાખે તે આધક તપ કર્યો, પણ ત્રણ રાખે તો દેષ નહી. ત થા હમણાં કાળને પ્રભાવે સંઘયણ મંદપણાથી કર્મ ગુરૂતરથી