________________
* * *
*
*
*
*
*
*
" ૫ મે ઓળખણાદ્વાર.. . * (૫૯) એ કહેવું કે, ચસમા કિયે ઠેકાણે નિષેધ્યાં છે? સૂત્રમાં તે કા | ચનાં પાત્ર નિષેધ્યાં છે. વિશ્વનાં, ચર્મનાં સત્તર જાતનાં પાત્ર
નિષેધ્યાં છે, પણ વસ્ત્ર, કાચ, ચર્મને અટકાવ નહી. કેઈ કહે કે કાચનાં પાત્ર કેમ હોય? કાચ જ નિષેધ્યો છે તે વસ્ત્રનાં પા
કેમ હોય? વસ્ત્ર કેમ રાખે? કઈ કહે કાચનું તે મૂલ્ય ઉ - પજે, ધાતુ વસ્તુ છે. તે વસ્ત્ર પાત્ર પોથીનું શું મૂલ્ય નથી ?
પંજતું? કાચ કઈ ધાતુમાં છે? કઈકહે કાચ રાખવાનું કયાં કહ્યું છે? તે પોથી, શ્યાહિ, હિંગળે, લેખણ, પાટીયાં રાખ
વાનાં ક્યાં ચાલ્યાં છે? કોઈ કહે પિથો વિના તે ચાલે નહી. - એ તે જ્ઞાન નિમિત્તે છે. તે ચસમા વિના પણ ન ચાલે, તે - થી રાખે છે. જ્ઞાન નિમિત્તે વાંચવા માટે છે. જે પિથી રાખ - શે તે શાહિ, હિંગળો, લેખણ, ચસમા, પાટીયાં સર્વે કરશે.
. હવે સંભોગ આશ્રી પૂછે તો સૂત્રમાંટાળાં (૭) જાદા - જૂદા કેમ કહ્યાં? શ્રી ભગવતિ સૂત્રના પહેલા શતકના ત્રીજા - ઉદેશમાં તેર આંતરમાં આચાર્યના મત અભિપ્રાય જુદા જાદા કેમ કહ્યા? વળી શ્રી દશાશ્રુતસ્કંધ સૂત્રમાં કહ્યું કે, છે મહિના પહેલાં કેળું ગચ્છ) છોડે તે સબળે દોષ લાગે. તે કેળાં જુદાં તે છે. વળી શ્રી વૃહત્કલ્પસૂત્રમાં ધર્મવિધિ અધિ કદેખે તો સંવિભાગ કરે, નહિ તો ન કરે. વળી શ્રી ઉ રાધ્યયન સૂત્રના દશમા અધ્યયનમાં પાંચમા આરામાં આ ચાર્ય મહારાજે અનેક મતના દેખાડનાર થશે. વળી સોળ સ્વમમાં ત્રીજે સ્વને ચંદ્રમા ચાલણી જેવો દીઠે. તેથી આ ચાર્યની સમાચાર જાદથશે. તેથી એકઠો સંવિભાગકેમ રહે? સૂત્રમાં ઠામઠામટોળાં જુદાં જુદાં કહ્યાં છે. તે માટે એક ટોળા
* * * *