________________
- ૫ મે ઓળખણદાર
(૩) વળી શ્રી સૂયગડાંગ સૂત્રના બીજા શ્રુતસ્કંધના સાતમા અધ્યયનમાં કહ્યું છે કે, ગતમસ્વામીએ ઉદકપેઢાળ પુત્રનેક એ .ચારિત્રિઓ પોતે ઘણો જ ગુણવંત ૫ણયક્ત શ્રમણમા હણની નિંદા કરે, તે પરલોકને વિષે સંયમનો વિરોધક કહ્યું, અને જે યથા શ્રમણ સાથે મિત્રભાવ રાખે, તેનાં જ્ઞાનાદિ સફળ કહ્યાં. તે આરાધક હોય. તે માટે સર્વ સાધુની સાથે મિત્રભાવે રાખો. તથા શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના અગીઆ રમા અધ્યયનમાં ચૌદ અવિનીતના, પંદર વિનીતના સર્વ ભેગા રહે છે. જે આગલે કસર લગાડશે, તે તેને મુશ્કેલ થશે, પણ બીજા જોડેના અનુદે નહિ તે તેને દેષ નહીં. વિળી નવમે સ્વપ્ન ત્રણ દિશાએ સમુદ્ર સૂકે દીઠ અને દ
ક્ષિણ દિશાએ ડહોળું પાણી દો. તેને પ્રભાવે ત્રણ દિશાએ - ધર્મની હાની છે. અને દક્ષિણ ને પશ્ચિમે કાંઈક ધર્મ, તે પણ
કષાએ કરી તથા ઘણા મતેએ કરી હેળે થશે. જેમ આ
ટવીને વિષે જેઠ મહિનામાં તૃષાએ કરી પીડાતાં થકાં મધ્યાન તે વખતે જેણે ડહેલું પાણી પીધું, તે અટવી ઉલ્લંઘીને પાર
પામ્યા. સુખી થયા. નિર્મળ પાણી પણ મળ્યું અને જે ડો હાળા પાણીથી ભડકયા, તે તૃષાયે પીડાઈને અટવીમાં મરણ પામ્યા તેમ ચાર કષાયે કરી અને અતિચારે કરી ડહોળા - પાણી સરખો ધર્મ છે, તે જે કરશે તે સુખી થશે. અને તેને
ખે ધર્મ પણ મળશે.જેણે ડહોળા પાણીથી ભડકીને ધર્મ ન કરો, સાધુપણું ન સહ્યું, તે ઘણા દુઃખી થશે! એ ભા
વાર્થ ધર્મને વિષે સ્થિર થવા માટે કહ્યું, પરંતુ ખપ તે ઉલ્ફ Eશની કરવી.