________________
(૬) જેનતત્વશેધક ગ્રંથ.' મમાં ઉપાશ્રયે ઉતરવા ઘેર આવ્યા, માર્ગમાં મળ્યા પણ વ દણ ન કરે, તો ધર્મ ન પામે અને એ ચારે સવળા કયા થી ધર્મ પામે. વળી શ્રી વૃહસ્કલ્પસૂત્રમાં કહ્યું છે કે, જે ઉપા શ્રયમાં ધાન્ય, ઘી, ગોળ, તેલ, દૂધ, દહિં, માખણ ઇત્યાદિ વિખેરવાં હોય ત્યાં રહેવું નહી; અને ઉંચા હોય, મુદ્રા કરી છે ત્યાં રહેવું. ગામમાં રહેવાનું કયાં નિષેધ્યું છે? તે દેખા ડો? ત્યાં કોઈ કહે કે, આગળ સાધુ બાગમાં કેમ ઉતરસ્યા? તેને એમ કહેવું કે, બાગમાં ઉતરે તે અધિક તપે.તે થકી ૫ તિ, ઉજડમાં રહે તે વિશેષ અધિક તપ છે, પણ ગામમાં રહેતાં દેષ નહીં; અને જે ચોથે આરે ઘણું બહાર ઉતરતા, તે કાળ, ને પરાક્રમને પ્રભાવે. બહાર જગ્યા પણ ઘણી નિ વિંધ હતી. સાધુ મહા સંઘયણવંત શુરવીર હતા, શ્રાવક પણ ધર્મ હતા. તે બહાર વંદણ કરવા પણ જતા અને સાંપ્રત કાળ માં તે દુષમે આરાને પ્રભાવે બહાર જગ્યા પણ થોડી દેખા ય છે. સાધુનાં સંધયણ મંદ પડ્યાં દેખાય છે. એવું શૂરપણું પણ નથી, શ્રાવક પણ અલ્પ ઋદ્ધિવંત ઘણા આળસુ દેખા ય છે, તે માટે ગામમાં રહે છે.. - હવે જડ શ્રી પૂછે તે, સાધુને જેડ કરવાનું કોઈ ઠેકા ણે નિષેધ્યું નથી. જૂઠી જેડ નિષેધી છે. તે તે સાધુ ન કરે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના ઓગણત્રીશમા અધ્યયનના અર્થમાં તથા પ્રવચનસારદ્વાર ગ્રંથમાં સમકિતના આઠ પ્રભાવકમાં કહ્યું છે કે, કવિતા–જેડ કરવાની કળા હોય તે, જેડ કરીને જેનમાર્ગ દીપાવે. વળો સાધુ “રિયાણા સ્વસમ, ચ, પર સમયના જાણ હોય. વળી શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના