________________
(૫૪) જૈનતત્વેધક ગ્રંથ આર્યમાં સાધુ કેમ નહી ? બીજા કિયા દેશ આર્ય છે? તે દે ખાડે. તથા શ્રી વૃહત્કલ્પસૂત્રમાં સાધુને વિહાર કરવાની દિશા
બતાવી છે કે, પૂર્વે અંગદેશ ચંપાનગરી, દક્ષિણે કોબી ન * ગરી, પશ્ચિમે મથુરા નગરી તે સિંધની ધરતી, અને ઉત્તરે સા - વસ્થિ નગરી તે લાહોરની ધરતી. એ ધરતી ઉપરાંત જવું
નહી. જાય તે જ્ઞાનાદિ ત્રણનો નાશ થાય. એ ન્યાયે તે આ તે દેશમાં જ સાધુ છે. બીજે ઠેકાણે નહી. ચતુર હશે તે પરી
ક્ષા કરી લેશે. : ' વળી કેઈએમ કહે છે કે, સાધુ છે તે ત્રીજે પહોરે ગે
ચરીકેમ ન કરે?ગામમાં કેમ ઉતરે? જેડ (કવિતા) કેમ કરે? ચિ ત્રામણ કેમ કરે? લખે કેમ?ભેગભેગેકેમ નહી? પંચ મે હાવ્રતમાં અતિચારકેમલગાડે? કમાડ કેમ જડે (વાસે)? નિત્ય ધાવણ કેમ લે? અનેરા શ્રાવકને પિષધકેમકરાવે હવે તેને ઉત્તર કહે છે. જે ત્રીજે પહેરે નૈચરો કહી, તે અધિકાઈ છે. પણ પહેલે પહેરે કઈ ઠેકાણે નિષેધી નથી. શ્રી ઉત્તરાધ્યય અને સૂત્રને ત્રીશમા અધ્યયનમાં ચાર પહોરમાં બૈચરી કરવા ની કહી છે. શ્રી વૃહત્કલ્પ સૂત્રમાં ચાર આહાર માંહિ કઈ પણ આહાર પહેલા પહેરને ચોથા પહેરે રાખ ન કલ્પે, તે પહેલે પહેરેલાવવાનું તે ઠરચું. એમ શ્રી નિશિલ્થ સૂત્રના બારમા ઉદેશામાં તથા દશવૈકાળિક સૂત્રના આઠમા અધ્યય નમાં સાધુ “કમાઈજિતિ સમિથસંવા” કહ્યા. વળી શ્રી દશવૈકાળિક સૂત્રના પાંચમા અધ્યયનના બીજા ઉદેશામાં ગં ચિરી લાવ્યા, તેથી ન સરે તો બીજી વાર જવું કહ્યું. શ્રી ઉ જરાધ્યયન સૂત્રના પહેલા અધ્યયનમાં તથા દશવૈકાળિક સું