________________
(૪૬)
જૈનતત્વરાધક ગ્રંથ
વે, એમ અપ્રત્યાખ્યાનીની ચેકડીને અન્નતી કોએ. તથા એક નયે પ્રત્યાખ્યાનીને પણ કહીએ. અપ્રત્યાખ્યાની ચાક ડીના ઉદય ચેાથા ગુણઠાણા સુધી છે. તે કારણ માટે ચેાથા ગુણઠાણાવાળાને અસંયતિ, અન્નતિ, અપચ્ચખ્ખાણી, અધ મિંયા કહ્યા, તે ઉપરાંત પાંચમે ગુણઠાણે અપ્રત્યાખાની ન ક હીએ. શ્રી ભગવતિ સૂત્રના પહેલા શતકનાબીજા ઉદ્દેશામાં પાંચમે ગુણઠાણે અન્નતિગઢ કહી, તથા શ્રી પન્નવણા સૂત્રમાં પાંચમે ગુણઠાણે અપચ્ચખ્ખાણા ક્રિયા કહી. પાચમું ગુણઠા ણું વ્રતાવ્રતિ, ધર્માધર્મિ, પચ્ચખ્ખાણાપચ્ચખ્ખાણી, બાળ પંડિત સુતજાગરા, સંચતાસંયતિ કહીએ. તથા શ્રી ભગવતિ સૂત્રના શતક ઉદ્દેશે છઠ્ઠું અત્રતની ક્રિયા લાગતી કહી છે. કર્મગ્રંથાદિ ગ્રંથમાં પણ શ્રાવકને અગીઆર અવ્રત કહી છે. એક ત્રસની અવ્રત ટાળો છે. છઠ્ઠા ગુણઠાણા ઉપરાંત અપ્રત્યાખ્યા ની પ્રત્યાખ્યાની નહિ. તે કારણ માટે ત્રતિ, ધર્મિ, સંયતિ, પચ્ચખ્ખાણી, પંડિતજાગરા કરીએ. શેષ નવ નાકષાય સં જળની ચેાકડી રહી છે. તેને અત્રત ન કહીએ. તેથી સાધુ ના કર્ત્તવ્યમાં અત્રત નહી. સાધુ જે હૈ, બેસે, હાલે ચાલે, ભાજન ભાષા પ્રમુખ કરે છે, તે સર્વે પ્રમાદ કષાય ચાગને ઉ દૂધે છે. તે આશ્રવ છે. નિશ્ચયમાં છાંડવા ચેાગ્ય છે. સર્વ ચૈા ગ વ્યાપાર છાંડવાથી મેાક્ષ જશે, તે કારણ માટે કેટલાએક એમ કહે છે કે, સાધુના આહાર ત્રતીમાં છે. તે વાત પ્રમા ણ જણાતી નથી. જે માટે વ્રતના ત્યાગ કરવા નહિ, અને આહારના ત્યાગ કરવા. વ્રત તો ઘણાં ઘણાં કરવાં અને ક રતાં હરખ રાખવેા. કરચા પછી પણ અનુમેાદના કરવી,