________________
(૪૪)
જૈનતત્વજ્ઞાયક ગ્રંથ
ત્વભાવથી વસ્તુ અટકે, દ્રવ્ય પરિગ્રહથી અનેરા સાધુ સંભો ગ ન કરે. દ્રલિંગ રહિત સાધુને દેવતાં પણ ન વાંદે. જેમ અન્યમતિમાં ગૃહસ્થના વેષમાં જ્ઞાન ઉપજે, દેવતા સાધુનાં ઉપગરણ આપે. પહેરચા પછી વૃંદણા કરે. તે માટે દ્રવ્ય ૫ ણ એક ન્યાયે લેખામાં ગણવા. એ ઉપચારિક નય કહી.
હવે મુખ્ય નચ કહે છે. જીવધાતાદિક કરવાથી જે અ શુભકર્મ બાંધ્યાં, તે ચૈફરશી પુદ્ગળ પારિણામિક ભાવમાં વર્તે છે, તે દ્રવ્યપાય કહોએ; અને જ્યારે તે પ્રકૃતિ ઉદય આવે, ત્યારે ભાવપાપ કહીએ. સૂત્રમાં ઠામ ડામ અઢાર પા પને ચાફરશી કહ્યાં છે, તે ન્યાયે અજીવ પ્રણામ જ જાણવા. હવે અઢાર પાપસ્થાનકનાં નામ અને તેના અર્થ પ્રસિદ્ધ છે, તે “ ગ્રંથસૂચવનયાનામાનિ નિષ્યન્તે. ' ઇતિ પાપની એ ળખાણ કહી.
**
હવે આશ્રવની ઓળખાણ કહે છે. આશ્રવના બે ભેદ. ૧ દ્રવ્ય આશ્રવ અને ૨ ભાવ આશ્રવ. ત્યાં દ્રવ્ય આશ્રવ તે શું ? પૂર્વે જીવે મિથ્યાત્વમેહનીયાદિ મેાહનીકર્મની છવીશ પ્રકૃતિ ખાંધી છે, તે પ્રકૃતિને દ્રવ્ય આશ્રવ કહીએ. તે પ્રકૃતિ ના પ્રયાગથી જીવના અધ્યવસાય ઉપજે, તે ભાવ આશ્રવ કહીએ, તે ભાવ આશ્રયના યાગથી નવાં શુભાશુભ કર્મ આ વે, તે આવતાં કર્મને શ્રી ઉવવાઈ તથા પ્રશ્નવ્યાકરણ સૂત્ર ને ન્યાયે દ્રવ્ય આશ્રવ કહીએ. હાં કાઈ કહે કે, દ્રવ્ય મિ થ્યાત્વ, દ્રવ્યયેાગ તે અજીવ પુદ્ગળ છે, પણ આશ્રવ નહી. તે વાત પણ વિરૂદ્ધ દેખાય છે. જે માટે દ્રવ્ય આશ્રવ ને ગ ણા તે। યાગ આશ્રવ કેમ કહેા છે? મિથ્યાત્વ આશ્રવ કેમ