________________
* *
:
(૨૦) જેનતત્વોધક ગ્રંથ, રકીમાં જીવના બે ભેદ ગણવા. જે કારણ માટે અસંશોને કાળ અલ્પ છે. તે કારણ માટે પૂર્વાચાર્યોએ વિવેક્ષા ન કરી. વળી શ્રી કર્મગ્રંથમાં પણ બે ભેદ કહ્યા છે. તે કારણ કે ટે નયે કરી બે ભેદ કહીએ. ત્રણ નિષેધે તે દુર્નયે ખોટી વા ત છે. જે ત્રણ ભેદ ગણશે, તે અગીઆરમે જ સ્થાપશે. ૫ છી તત્ત્વ તો કેવળીગમ્ય ! જે કારણ માટે દંડક ચેર, ૫ પ્રાણુ આઠ, ૬ પર્યાપ્તિ ચાર, ૭ આઉખું અંતર્મુહૂર્તનું, ૮ અ વગાહના આંગુળનો અસંખ્યાતમે ભાગ, ૯ આગત બે, ૧૦ ગત બે અને ૧૧ ગુણઠાણું છે.
હવે જીવને બારમો ભેદ કહે છે. “અસંશી પંચંદ્રિય પર્યાપ્ત ૧ ગતિ તિર્યંચ, ૨ જાતિ પંચેંદ્રિય, ૩ કાય વસ, ૪ દંડક વીશ, પ પ્રાણ નવ, ૬ પર્યાપ્તિ પાંચ, ૭ આઉખું પૂર્વોડનું, ૮ અવગાહના એક હજાર જે જનની, અસંગી જ ળચરના ન્યાયે. આગત બે, ૧૦ ગત ચાર, અને ૧૧ ગુ ગુઠાણું એક. હિાં સર્વ ઠેકાણે લબ્ધિઅપર્યાપ્તા ગણ્યા છે, પણ કરણઅપર્યાસાગણ્યા નથી. હમણાં પર્યામિ પૂરીનકરી, પરંતુ અનંતકાળે પૂરી કરીને મરશે. જે જીવ અપણા થકા ન મરે, તે જીવનેકરણઅપર્યસાકહીએ, પણ લબ્ધિઅપર્યાપ્ત ન કહીએ. લબ્ધિઅપર્યાપ્તાતે તેને કહીએ કે, જે પર્યામિ પૂરી કરયા વિના મરણ પામશે, તે કારણ માટે વિગલૈંદ્ધિ અપર્યો સામાં બે ગુણઠાણાં લખ્યાં નથી. અને પર્યાપ્તામાં બે લખ્યાં છે. એમ પૃથ્વિ, પાણી અને વનસ્પતિના લબ્ધિઅપેક્ષા માં ત્રણ લેશ્યા છે, ને પર્યાપ્તામાં ચાર લેડ્યા છે. તે વાત શ્રી પન્નવણા સુત્રના છઠ્ઠા વ્યુત્ક્રાંત પદથી વિચારી લે.