________________
*..
મે ઓળખાદ્ધાર
- ~ ~ થી રક્ષેત્રથી, ઉકાળથી, ૪ભાવથી, ૫ ગુણથી એ પાંચદ્વાર છે.
ત્યાં પ્રથમ અજીવને પહેલે ભેદ કહે છે, “ધર્મસ્તિકા = ચને બંધ." તે ૧ દ્રવ્યથી એક દ્રવ્ય, ૨ ક્ષેત્રથી લેક પ્રમા - ણે, ૩ કાળથી આદિ અંત રહિત,૪ ભાવથી અવર્ણ, અગધે, = અરસે અફાસે ૫ ગુણથી ચલણ ગુણ - હવે અજીવન બીજે ભેદ કહે છે. “ધર્મસ્તિકાયને દે - શ.” તે દ્રવ્યથી જધન્ય તે બે પ્રદેશ, ઉત્કૃષ્ટા અસંખ્યાતા
તે કેમ? જે કારણ માટે દેશને કાંઈ વસ્તુ નહી. તે દેશની વિ - વક્ષા કરીને ગણીએ છીએ. તે જઘન્ય તે એક પ્રદેશ તથા = બે પ્રદેશમાં, ઉત્કૃષ્ટ આખાલક પ્રમાણે. ધર્મસ્તિકાયના પ્રદે - શને દેશકહીએ. ઈહાં કેટલાએક અબૂઝપુરૂષ એમ કહે છે કે,
આ એક પ્રદેશને દેશ કહેવે તે અસત્ય વચન છે. જે કારણમા = 2 શ્રી ભગવતિ સૂત્રના અગીઆરમા શતકના દશમા ઉદેશા
ને વિષે લેકના પ્રદેશમાં અરૂપિ અજીવના પાંચ ભેદે કહ્યા = છે. ૧ ધર્મસ્તિકાયને દેશ, ને ૨ પ્રદેશ, ૩ અધર્માસ્તિકાય
નો દેશ, ને ૪ પ્રદેશ, કાળ. જે કારણ માટે વિવક્ષાએ કરી - પ્રદેશને દેશ કહીએ. બે પ્રદેશને અંધકહીએ. ૧પુગળ ન્યા - ય, ર ક્ષેત્રથી જઘન્ય ૧, પ્રદેશાવગાઢ, ઉત્કૃષ્ટ એક પ્રદેશ
ઊણે, સર્વ લેક અવગાશે, ૩ કાળથી જેટલી વેળા સુધી ચિંતવે, ભાવથી અરૂપિ, ૫ ગુણથી ચલણ ગુણ. - હવે અજીવને ત્રીજો ભેદ કહે છે. “ધમસ્તિકાયને પ્ર - દેશ તે દ્રવ્યથી આપ આપણી અપેક્ષા એક ૧, સર્વની આ
પેક્ષાએ અસંખ્યાતા ૧, ક્ષેત્ર ૧, પ્રદેશાવગાઢર, કાળ૩, ભાવ જ ગુણ તેમ જ.પ.
': ',
'
-' ' '.
*
*
*