________________
- Fi , ;
" , " ::.;
111
1
* *
***
*** /
t.
: ૫ મે ઓળખાદ્વાર, (૨૭) કહીએ. તે દાનથી શુભ વર્ણ, ગંધ, રસ, ફરસ સહિત અને ત પ્રદેશિયા ખંધ કર્મ દ્રવ્યવણા મહિલા સૈપ્રદેશિયા પુદ્
ગળ જીવને આવી લાગે. અન્ય એમ કેમ હોય? તે ૫ પરમાણુઆને દ્રવ્યપુત્ય કહીએ. તે પુન્ય બાંધ્યાં થકાં જઘન્ય
અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ઠ ત્રીશ કોડાકડિ સાગર સુધી જીવની પા સે સત્તારૂપરહે, તે દ્રવ્ય પુન્ય. તેમાંહિલા પરમાણુઆ આપ આપણે અબાધાકાળ પછી નિમાય ઉદય આવે તે ઉદય આ વવું બે પ્રકારે છે. લવિપાકથી અને પ્રદેશથી. જ્યારે પુન્ય કૃતિના પરમાણુઆ જીવ પાસેથી સમયે સમયે ક્ષીણ થાય છે, પણ રસ આપતા નથી ત્યારે તે પ્રદેશદય કહીએ અને જ્યારે રસ આપીને ક્ષીણ થાય, ત્યારે તે વિપાકેદય કહીએ. તે પ્રકૃતિ ઉદય આવ્યાં થકાં ઉંચગેત્ર, ધન, ધાન્ય, પુત્ર, કલત્ર, આ રોગ્યતા, યશનામ અને શુભત્યાદિ વસ્તુ પામે. તે વસ્તુને ઉપચાર નયે પુન્યનાં ફળ માટે દ્રવ્યપુત્ય કહીએ. એટલે પુ ન્યની કરણ તે અરૂપિ છે અને પુન્યના પરમાણુઓ તે ચી પ્રદેશી બંધ છે. વળી પુન્યનાં ફળ તે અષ્ટપ્રદેશી પણ છે. ત્યાં પુન્યની કરણી તે ભાવપુન્ય, શેષ દ્રવ્યપુત્ય કહીએ. ઈહિ કોઈ એમ કહે કે “પ્રણામમાં ક્રિયાને પુન્ય કયાં કહ્યું છે તો કે, શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના તેરમા અધ્યયનમાં કહ્યું છે કે, ધજયંત પુન્નાર અપIઇતિ વેચના તથા ફળ તે પુન્ય ક્યાં કહ્યું છે? તે કહે છે કે, “ગાથા તવવેy ઇતિ વચનાત્. કર્મને પુન્ય ક્યાં કહ્યું છે? તે ઉત્તરકે, શ્રી ભગવતિ સૂત્રના અઢારમા શતકનાં ત્રીજા ઉદ્દેશામાં “ તે. જ વેફ" ઇતિ વચનાત. એ તો ઉપચારિક નયે કરીને
**
*
-
''
'
" ''
"'"
',
- -
-
- •
-
- '
.
.
.
. * - - -