________________
( ૩૩ )
૫ મે આળખણાદાર શું પાળશે ? તથા કોઈ એમ કહે કે, “ સાધુને તા માન જ ર હેવું, પુન્ય, પાપ, મિશ્ર એ કાંઈ પણ સહવું નહી, તેને પણ કાંઈક નાસ્તિકવાદીના મત જણાય છે. જે કારણ માટે ભગ વંતે સૂત્રમાં કહ્યું છે કે, “ જેટલી ક્રિયા કરે, તે સર્વનું ફળ પણ અફળ નથી.” જે અફળ કહે તે અફળવાદો. નાસ્તિક મતિ જૈનમાર્ગથી બહાર દેખાય છે, અને ત્રણ વાત નિષેધી તે લેખે તે અફળ જણાય છે, તે અફળ કહેતાં કેમ શંકાઓ છે ? તે કારણ માટે એ ગૃહસ્થિના દાન જ્ઞેય પદાર્થ ઉભય સ્થાન દેખાય છે.
વળી શ્રી રાયખસેણી સૂત્રમાં સૂર્યાભ દેવતાએ ભગવં તને કહ્યું. “ હું તમારા સાધુને નાટક દેખાડું?” ત્યારે ભગવંતે માન રાખી ત્યાં અર્થ એમ ફેલાબ્યા છે કે, “ જો હા કહે તા સાવધ લાગે, અને ના કહે તેા દેવતાની ભક્તિ ભાગે. તેથી મિશ્ર ઠેકાણું જાણી વીતરાગ દેવે મૈાન સાધ્યું, એ ન્યાયે જો તાં તે ગૃહસ્થિના દાનમાં પણ માન જ કહ્યું છે. તે મિશ્ર કે કાણું જાણીએ છીએ. જે ધર્મ હોય તે સાધુ આજ્ઞા આપે, અને પાપ હાય તા નિષેધે. વળી ઇહાં તા આજ્ઞા પણ ન આપે તેમ નિષેધે પણ નહી. તે કારણ માટે ત્રીજા મિશ્રપક્ષમાં જણા ચુ છે. મિશ્ર ઠેકાણે માન સાધવું. ઈહાં તે બેય વાત પ્રત્યક્ષ જ ણાય છે. જેથી અનુકંપા તે પુન્ય અને જેમમતા મટી તે પ ણ પુન્ય. અનેરાને આપવાથી અનેરી પુન્ય પ્રકૃતિ સૂત્રમાં કે હી છે. તે ન્યાયે પુન્ય પણ છે. વળી ગૃહસ્થિનું લેવું દેવું સર્વ સાવધ કર્તવ્ય છે. જે માટે શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના નવમા અધ્યયનમાં તમિરાજાએકહ્યું “ધર્મપકરણ ચાર આહાર એ