________________
( ૧૨ )
જૈનતવરાધક ગ્રંથ
વધ ન થાય, તેમ બોલે. એવા અધકાર સૂત્રમાં કહ્યા છે. તે
સૂત્ર વિરૂદ્ધ પ્રરૂપણા કરે છે. હાં કાઈ એમ કહે છે કે, “દા તાર પૂછે ત્યારે સાધુને સૈાન કરવું, પણ મનમાં પુન્ય સહેવું. ફ્રાઈ કહે પાપ તે માન અને કેાઈ પુન્ય તે માન. મનમાં બેહુ સહે.” કાઈ કહે સાધુને મૈાન કરવું. તેનાં ફળકેવળી જાણે. અમને ખબર ન પડે. કાઈ કહે સાધુને માન પણ પુન્ય પા ૫, મિશ્ર કાંઇ સદ્ભવું નહો. ઇત્યાદિ અનેક મત સાંપ્રત કાળ માં દેખાય છે. તે સૂત્રના ન્યાયે જુએ ત્યારે કિયે મત સાંચા તેની પરીક્ષા ચતુર પુરૂષા કરે. જો પુન્ય હાત તા સાધુને પુ ત્યને પુન્ય કહેવાના ા દેષ છે ? અને ભગવંતે પુન્ય કહે વાનું કેમ વર્જ્ય ? વળી શત્રુકારાદિ દાનમાં હિંસાદિ સાવધ કર્ત્તન્ય પ્રત્યક્ષ દેખાય છે તેા એકાંત જૈનમ ત્યાં પુન્ય કેમ સહું ? તે કારણ માટે એકાંત પુન્ય થાપે તે વાત જૂઠી દેખા ચ છે, અને જો સર્વ દાનમાં પાપ હોય તે પાપને પાપ કહે વાને સાધુને શે। દેષ છે ? વળી ભગવતે પાપ કહેવાનું કેમ વન્યું ? તથા જે દાન દે છે, ત્યાં અનુકંપા પ્રમુખ શુભભાવ ઉપજતા દેખાય છે, અને જે વસ્તુ આપે તેથી લાભ પ્રધાન છે. ત્યાં એકાંત પાપ કેમ થાય? વળી શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્રના બીજા આશ્રવઢારમાં “દાનને નિષેધે તેને જૂઠાબા લા કેમ કહ્યા. ? વળી ત્રીજા સંવરઢારે દાનની અંતરાય પાડે, તેને ચેારીના કરનાર કેમ કહ્યા ? જે કારણ માટે એકાંત પાપ સહવાથી સૂત્રના ન્યાયે વાત જીડી છે. અને જે એમ કહે કે, એનાં ફળની અમને અંધારૂં દેખાય છે. જે
પણ