________________
(૩૮) , - જેનતત્વશેધક . જાએ દાનશાળા કેમ મંડાવી? કેશીકુમાર મુનિયે નિષેધી કેમ નહી? તથા અંબડ શ્રાવક દાતારને પાપ જાણે તો (૧૦૦) ઘે ૨ પારણું કેમ કરે? એક જ ઘેરથી અન્ન લે તે ન ચાલે? સો ઘેર પાપ શું કરવા લગાડે? જે સર્વ દાનમાં પાપ સહે, તેના ઘટમાં અનુકંપાનહી. પ્રણામ દુષ્ટ થાય તે માટે પાપ ન કહેવું. - હવે જે ડિમાધારી પ્રમુખ શ્રાવકનું દાન તે સૂત્રમાં કામ ઠામ ચાલ્યું છે. તેનું દાન કસર સહિત ધર્મદાનમાં જણાય છે. જે ગૃહસ્થનું દેવું લેવું અત્રતમાં છે, તેટલી કસર છે, પણ બહુ ળતા આશ્રી ધર્મ છે. સૂત્રમાં પડિમાધારી શ્રાવકોને “ મૂ” કહ્યા છે માટે. અને જો એ કસર સહિતધર્મદાનમાં ન માને, તેને એમ પૂછીએ કે એ દશ દાનમાંકિધુ દાન છે તે કહે? ત્યાં કેટલાક તે ધર્મદાનમાં ઘાલે છે, તે વાત પણ ઠીક જણાતી નથી. જે કારણ માટે ધર્મ છે, તે એકાંત આજ્ઞા કેમ નથી દે તા? ત્યારે કહે કે, અમારી કલ્પ નહી. તેને પૂછવું કે, ધર્મનો કપ નહી? ત્યારે કહે કે, સ્થવિરકલ્પિ, જિનકલ્પિને દે ન હી તે કેમ? તેને એમ કહીએ કે, કલ્પ નહી પણ દીધાથીધર્મ જાણે છે અને દેવાની આજ્ઞા આપે છે. કારણ પચાથી આપે પણ છે, પરંતુ શ્રાવક તે બેહ કરે. તે કારણ માટે એકાંત ધર્મ ન જાણીએ અને જે પડિમાધારી શ્રાવકનું દાન એકાંત ધર્મમાં છે, તથા પુન્યમાં કહે છે. તથા પુન્યનું જ કારણ કહે છે, તે બવિચારીભાષાના બેલનાર જણાય છે. જે માટે વીતરાગે ગુ કર્થનાસર્વ દાનમાં મને કહ્યું અને જેણે પુન્યનું કારણ કહ્યું, તેનું મન ભાગ્યું. જે પડિમાધારીને આપે, તેને પણ ત્રીજા રણમાં કસર દેખાય છે. વળી કેટલાએક અધર્મ દાન પાળે છે.