________________
- ઓળખાદ્વાર. (૪૧) તે ન્યાયે દાન પણ એમ જ અને ક્રિયાના કરનાર મિથ્યા ત્વિ તે પણ મિશ્રપક્ષમાં કહા, તેનું દાન પણ મિશ્રપક્ષમાં જ છે. પરંતુ નિક્ષે નયે તેને અધર્મપક્ષમાં ઘાલ્યા, તે ન્યાયે હા રે દાન પણ અધર્મ પક્ષમાં જ છે. વળીઆદ્રકુમારે કહ્યું. “બ્રા હ્મણો, તમને જમાડચાથી નરકે જાય.” વળી શ્રી ઉત્તરાધ્યય ન સૂત્રના ચૌદમા અધ્યયનમાં ભૂગુના પુત્રોએ કહ્યું. “પુરા વિવાનિ તિમંતi” ઈતિવચના. અને કુપાત્ર તે નિ વ્ય
વહારે સદા અધર્મપક્ષમાં છે. તેનું દાન પણ પંદરમા કર્મદા | નમાં છે. સાતમું અધર્મદાનમાં છે, અને જે શ્રાવકને નમ
સ્કાર કરે, તે પણ એમ જ છે. એ નવ પુન્ય સરખાં છે તે માટે તથા કેઈએમ કહે કે, નમસ્કાર તો પાંચ પદને કરવા નું કહ્યું છે. રોષ નમસ્કાર મિથ્યાવિની કરણી છે. તે શ્રાવક ને નમસ્કાર કેમ કરે? તેને ઉત્તર કે, એક નયે શ્રાવક પાંચ પદમાં છે, જે કારણ માટે સાધુ સર્વ થકી સત્તાવીશ ગુણધા રી છે, અને દેશ થકી સત્તાવીશ ગુણ શ્રાવકને પણ લાભે છે. તે કારણ માટે ગુણની અપેક્ષાએ પાંચ પદમાં છે અને જે શ્રાવકના વિનયમાં પુન્ય હોય તો સાધુ કેમ ન કરે? ત્યારે ક .
કે આયોને કેમ ન કરે? તેને એમ કહેવું કે, સાવને - સદા ભાવે વંદણું કરે છે પણ ન્હાના મહેટાને વ્યવહાર રા
ખવા માટે દ્રવ્ય ન કરે, અને શ્રાવકને તે ભાવે પણ વંદણા ન કરે તે માટે પુન્ય ન કહેવું અને જે શ્રાવકના વિનયમાં પા - પ હોય તે, ભગવંતે શ્રાવકનો વિનયમૂળ ધર્મ કેમ ન કહ્યા?. વળી શ્રી ભગવતિસૂત્રમાં ઉત્પલાએ પુષ્કળી શ્રાવકને વંદણા કેમ કરી? વળી ભગવંતના મુખ આગળ શંખજી ઉપર કે
છે.