________________
سنسنبت
(૩૪) જેનતત્વશાધક ગ્રંથ ક સાધુનું દાન ટાળી બીજે સર્વ દાન સાવધ છે. સાવધ જા | સાધુએ છોડ્યાં છે અને હિંસાદિક પ્રત્યક્ષ દેખાય છે તે થી પાપ પણ છે. તે વાતે બેહુ વાત જાણીએ છીએ. તથા કેઈએમ કહે કે, “ધર્મ તે અમૃત અને પાપ તે ઝેર પણ તે બેભેગાં ખાધાથી મરે. તેમ પુન્ય પાપ કરવાથી પણ જાણવું.” તેને ઉત્તર કે, “તે દષ્ટાંત અસત્ય છે. જે કારણે માટે એ તે શ્રાવક મિશ્રપક્ષમાં છે, તે પણ ડૂબશે. વળી સકષાઈસાધુ ક હ્યા, પાપને નામે બોલાવ્યા તે કેમ ડૂબશે. તેથી એ દષ્ટાંત તે જ્યાં એકાંત પાપનું કર્તવ્ય છે, અલ્પમાત્ર પુન્યને ભેગ છે ત્યાં મળે; પણ સર્વ ઠેકાણે ન મળે. જે કારણ માટે શ્રીભ ગવતિ સૂત્રના આઠમા શતકના છઠ્ઠા ઉદ્દેશામાં સાધુને કારણે અસૂઝતું આપવાથી અલ્પ પાપ અને બહુ નિર્જરા કહી. તેથી કેટલાએક એ પાઠને જૂઠે કહે છે. તે સિદ્ધાંતપાઠ ઉત્થાપ વાથી નિન્હવી દેખાય છે. એ પાઠ આચાર્ય ઘાલ્ય છે. તો એ લેખે પાઠ સાચો કેમ? તે પણ ઘાલ્ય હશે. જે સૂત્રમાં એવી શંકા વેદે તે દુર્લભધિ નિહવ જાણવા. વળી પૂર્વાચાર્ય ૫ ણ એ સર્વ શેય પદાર્થ મિશ્રપક્ષમાં કહ્યા છે. વળી શ્રી સૂયગ ડાંગ સૂત્રના અઢારમા અધ્યયનમાં ત્રણ પક્ષ કહ્યા છે, તેને વિવર શ્રી પાર્ધચંદ્રસૂરિએ એમ કહ્યા છે. તથા શ્રી અભય દેવસૂરિયે પણ એમ ફેલાવ્યો છે. “ધર્મપક્ષ, પાંચ મહાવ્રત, ગૃહસ્થનાં બારવ્રત, શ્રાવકની અગીઆર પડિમા, ભિક્ષની બાર પડિમા, બ્રહ્મચર્યની નવવાડ, પચીશ ભાવના અને બ ત્રીશ યોગસંગ્રહ; ઇત્યાદિ પદાર્થ ધર્મપક્ષમાં છે (૧). હવે સા તે ભય, આઠ મદ, સત્તર પ્રકારને અસંયમ, વીશ અસમાધિ