________________
(૨૮).
જેનતત્વશોધક ગ્રંથ, પુન્ય કહ્યું, પણ મુખ્ય આશ્રી તે પુન્યને રૂપિ જ કહીએ. ત્યાં બે ભેદ કેમ થાય? જે દાનાદિકથી શુભ કર્મની પ્રકૃતિ બાંધી છે, તે જ જ્યાં સુધી જીવની સત્તામાં પડી છે, પરંતુ ઉદયભાવમાં નથી આવી, ત્યાં સુધી તે પુગળને દ્રવ્યપુન્ય કહીએ, તે કેમ? દ્રવ્ય તે ભાવનું કારણ છે, તથા ભવિયશ રીર, દ્રવ્ય નિક્ષેપાની અપેક્ષાએ. જે માટે શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના બાવીશમા અધ્યયનમાં નેમિનાથને ઘરમાં રહ્યા થકા. “તેના સવારે” ઈતિ વચનાતુ. લોકનાથ અને દમયંત જે સાધુ, તેના ઈશ્વર કહ્યા છે. જોકે, હમણાં તો તે લોકના નાથ નથી, પણ અનાગત કાળે થશે, પ્રત્રજ્યા લેશે તે કારણ માટે દ્રવ્ય નિક્ષેપે લેકનાથ કહીએ. તે ન્યાયે કરી જ્યાં સુધી ઉદ ચ ન આવ્યા હોય, ત્યાં સુધી તે પરમાણુઆને દ્રવ્યપુત્ય કહી એ. જ્યારે ઉદયભાવમાં આવે જીવને સુખ આનંદ ઉપજાવે, ત્યારે તેને ભાવપુન્ય કહીએ. જેમ જિનનામ દઈ આવ્યા તેને ભાવતીર્થકર કહ્યા, તે દષ્ટાંતે. તે કારણ માટે એ મુખ્ય નય | માં દ્રવ્યપુન્ય ને ભાવપુન્ય એ બેહ રૂપિદ્રવ્ય પુદગળ કહી
એ. શ્રી આચારાંગ સૂત્રની ટીકામાં પણ દ્રવ્યકર્મને અનેક ય પ્રકૃતિને દ્રવ્યકર્મ તે કૃષાદિ ક્રિયાભાવકર્મને ઉદયે આવી પ્રકૃતિ કહી છે. વળી સૂત્રમાં પણ ઘણે ઠેકાણે પુન્ય પુદ્ગ બને જ કહ્યું છે. તે કારણ માટે મુખ્ય નયમાં પુન્યરૂપિ ૫ દાર્થ જાણીએ. ઉપચાર નયે બેહ સહિએ. - હવે પુન્યના ભેદની ઓળખાણ દેખાડે છે. શ્રી ઠાણું ગસૂત્રના નવમા ઠાણામાં કહ્યું છે કે, “નવ વિશે જે જ, તં નહ-ત્રપુ, નાવ નોર પુ” હવે તેનો અર્થ કહે છે.