________________
(૨૪) જેનતત્વોધક ગ્રંથ,
~- હવે અજીવને થે ભેદ કહે છે. “અધર્મસ્તિકાયને ખંધ.” પાંચમે “દેશ, છ પ્રદેશ.” તે ધર્મસ્તિકાય ની પેઠે જાણવું. પરંતુ ગુણ સ્થિર છે. અજીવનસાતભેદ “આકાશાસ્તિકાયનો બંધ.” આઠમે “દેશ” નવમે “પ્ર દેશ. બંધ દ્રવ્યથીએક ક્ષેત્રથી કાલેક પ્રમાણે. શેષ કાળ ભાવ પૂર્વની પેઠે. ગુણથી વિકાશ ગુણ.દેશદ્રવ્યથી જઘન્ય એક, ક્ષેત્રથી જઘન્ય એક, બે. પ્રદેશાવગાઢ ઉત્કૃષ્ટા એક પ્ર દેશાવગાઢ ઊણે. સર્વ લોકાલેકના અવગાઢ.કાળથી જેટલી વેળા સુધી ચિંતવે. ભાવ, ગુણ પૂર્વની પેઠે. પ્રદેશ દ્રવ્યથી અનંતા, ક્ષેત્રથી એક પ્રદેશ પિતે જકાળ, ભાવ, ગુણ ૫ વિની પેઠે.
હવે અજીવને દશમે ભેદ કહે છે. “અદ્ધાસમય તે દ્રવ્યથી અનંત દ્રવ્ય, તે કેમ? જે કારણ માટે અનંતા જીવને અનતા પુગળમાં અનંતાનંત પર્યાય ઉપરે વર્તે. તે કારણ માટે ક્ષેત્રથી અઢીદ્વિીપ પ્રમાણે તે કેમ? જે કારણ માટે અઢી દ્વીપ બહાર ચંદ્ર સૂર્યની ગતિ નથી. તે કારણ માટે દિવસ રાત્રિ વર્તના રૂપ કાળ અઢીદ્વીપ બહાર નથી અને યથાયુનિવૃત્તિ કાળ અને મરણ કોળ; એ બે તે સર્વ લેકને વિષે છે. તે કોણ દષ્ટાંતે? જેમ દેહેરા પ્રમુખને વિષે ઘડિયાળ વાગતી હોય, તે વાગવા રૂપ ઘડિનું માપું તે તે સ્થાનકે જ છે અને વસ્તુના પર્યાયનું પલટવું તે સર્વ કમાં છે. પણ મુખ્ય નયમાં સૂત્ર મળે તે સમય સમય “ Tv.”ઇતિ વચનાતુ, તે કારણ માટે અઢીદ્વીપ બહાર કા ળ નથી. વળી ઊંચી દિશિએ અજીવના અગીઆર ભેદ ક