________________
*
* *
*
જ દષ્ટાંતદ્વારા તેમ જીવને આશ્રવ પરમાર્થે એક નહીં તે કેમ? કારણ કે, ગરનાળું તે પાર્ટી આવવાનું બારણું છે પણ પાર્ટી રહેવા નું ઠેકાણું નહીં. ૨ જેમ હવેલીને બારણું એક નહીં, તેમ જ વને આશ્રવ એક નહી તે કેમ? કારણ કે, બારણું તે હવે લીમાં છે અને હવેલી પત્થરની છે પણ બારણું પત્થરનું નથી, તેમ આશ્રવ પણ જીવમાં છે પરંતુ જીવ તે ધર્મ સ્વરૂપી છે. અને આશ્રવ ધર્મ સ્વરૂપી નથી.. ૩ જેમ નાવાને છિદ્ર એક નહી, તેમ જીવને આશ્રવ એક નહીં તે. કેમ? કારણ કે, નાવા તો કષ્ટિની છે પણ છિદ્ર કાષ્ટનું નથી.. તેમ જીવ તે જ્ઞાન સ્વરૂપી છે પણ આશ્રવ જ્ઞાન સ્વરૂપી નહીં. ૪ જેમ સેયને ના એક નહીં, તેમ જીવને આશ્રવ એક નહી તે કેમ? કારણ કે, સોય તે લેઢાની છે પણ ના લેઢાનું નથી. તેમ જીવ તે જ્ઞાન સ્વરૂપ છે, પણ આશ્રવ. જ્ઞાન સ્વરૂપી નહી. વળી શ્રી ઉવવાઈ અને પ્રશ્નવ્યાકરણ દિ સૂત્રોમાં એમ કહ્યું છે કે, “શુભાશુભ કર્મ આવે તે આ શિવ.” તે ઓળખવાને ચાર દષ્ટાંત કહે છે. ૧ જેમ પાણી આવે તે ગરનાળું, તેમ કર્મ આવે તે આશ્રવા૨ જેમ મળ્યું થે આવે તે બારણું, તેમ કર્મ આવે તે શ્રવ. ૩ જેમ પા ણી આવે તે છિદ્ર. તેમ કર્મ આવે તે આશ્રવ ૪ જેમ દેરો આવે તે નાકે તેમ કર્મ આવે તે આશ્રવા આમ કહેવા છે તાં પણ કોઈ પ્રાણી કર્મને આશ્રવ એક સદહે, તો તેને તે જાદા સમજાવવા માટે ચોથું દષ્ટાંત કહે છે. ૧ જેમ પાણી આવે તે ગરનાળું, પણ પાણી તે ગરનાળું નહીં તેમ કર્મ આવે તે આશ્રવ, પણ કર્મ તે આશ્રવ નહી. ૨ જેમ
*
*
*
*
*
''
. . :