________________
સાધુસંતો અતિશય અભ્યાસી હોવાથી સર્વરસોના જાણકાર છે માટે વિસતુલ્ય છે. ભદ્રબાહુસ્વામીની બનાવેલી દશવૈકલિકની નિયુક્તિમાં આ ઉલ્લેખ છે. ત્રીજી ગાથાના ચિટ્ટ શબ્દથી આચાર્યમહારાજ સમજવાના છે. અરિહંતભગવંતો મોક્ષે ગયા પછી શાસનના છેડા સુધી આચાર્યો ચિટ્ટ=રહેનારા છે. ચોથી ગાથાના દુહ શબ્દથી અરિહંતભગવંતો લેવાના છે. તુહુ ધાતુનો અર્થ નાશ કરનાર થાય છે. તેથી ઘાતકર્મોનો નાશ કરનારા એવા અરિહંતભગવંતો જાણવા. પાંચમી ગાથાના ય શબ્દથી સિદ્ધ પરમાત્મા જાણવા. ઇય=એટલે, ઇત=ગયેલા. એટલે કે જે એવા મોક્ષે ગયા છે કે જ્યાંથી પાછા આવવાનું નથી એવા.
આ પ્રમાણે પાંચે પદોમાં પંચ પરમેષ્ઠી સમાયેલી છે. નવ સ્મરણોમાં નવકાર પછી આ ઉવસગ્ગહર બીજું સ્મરણ છે. વિધિપૂર્વક, ભક્તિ અને ભાવપૂર્વક આ સ્તોત્ર ગણવાથી આત્માનાં પૂર્વબદ્ધ મહાકર્મો પણ તૂટી જાય છે.
(જ્યવીરરાય સૂગ - ૧૮ જ્ય વીસરાય ! જગરૂ! હોઉ મર્મ તુહ પભાવઓ ભચવા ભવનિબૅઓ મગાણુસારિઆ ઇફલ સિદ્ધી | ૧ || લોગવિરુદ્ધચ્ચાઓ, ગુરુજણપૂબ પરત્થકરણ ચ | સુહગુરુજોગો તથ્વચણ, સેવણા આભવમખેડા || ૨ વારિઇ જઇ વિ નિચાણ-બંધણું વીસરાય તુહ સમ ! તહ વિ મમ જ સેવા, ભવે ભવે ન્હ ચલણાઈ | ૩ | દુખખઓ કમખઓ, સમાહિ મરણં ચ ગોહિલાભો આ I સંપજી મહ એએ, તુહ નાહ પણામકરણેણં || ૪ || સર્વમંગલ માંગલ્ય, સર્વ કલ્યાણ કારણમ્ | પ્રધાન સર્વશમણાં, જેન જયતિ શાસનમ્ | ૫ |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org