Book Title: Jain Tattva Prakasha 3rd Edition
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat

Previous | Next

Page 235
________________ શાશ્વત જિનમંદિરો અને કેટલી જિનમૂર્તિઓ છે ? તેની સંખ્યા લખી વંદના કરી છે. અને જગચિંતામણિ સૂત્રમાં છેલ્લી બે ગાથાઓમાં કુલ દેરાસરો અને કુલ પ્રતિમાઓ ત્રણે લોકની કેટલી છે તેની સંખ્યા આપેલી છે. આ સૂત્રમાં બતાવેલી સંખ્યાનું કોષ્ટક આ પ્રમાણે ત્રણે લોકનાં દેરાસરો અને મૂર્તિઓની સંખ્યાનું કોષ્ટક ઊદ્ગલોક જિનમંદિરો જિનમૂર્તિઓ પહેલા સ્વર્ગમાં ૩૨,00,000x૧૮૦ = ૫૭,૬૦,00000 બીજા સ્વર્ગમાં ૨૮,૦૦,૦૦૦૪૧૮૦ = ૫૦,૪૦,00000 ત્રીજા સ્વર્ગમાં ૧૨,૦૦,૦૦૦x૧૮૦ = ૨૧,૬૦,૦૦૦૦૦ ચોથા સ્વર્ગમાં ૮,૦૦,૦૦૦૪૧૮૦ = ૧૪,૪૦,૦OO૦૦ પાંચમા સ્વર્ગમાં ૪,૦૦,૦૦૦૪૧૮૦ = ૭,૨૦,OOOOO છઠ્ઠા સ્વર્ગમાં ૫૦,૦૦૦૪૧૮૦ = ૯૦,00000 સાતમા સ્વર્ગમાં ૪૦,૦૦૦૪૧૮૦ = ૭૨,OOOOO આઠમા સ્વર્ગમાં ૬OOOx૧૮૦ = ૧૦,૮૦,૦૦૦ ૯/૧૦મા સ્વર્ગમાં ૪૦૦x૧૮૦ = ૭૨,૦૦૦ ૧૧/૧૨મા સ્વર્ગમાં ૩૦૦૪૧૮૦ = પ૪,000 નવ રૈવેયકમાં (૩૧૮૮૧૨૦ = ૩૮૧૬૦ પાંચ અનુત્તરમાં ૫x૧૨૦ = ૬૦) ઊર્ધ્વલોકમા ૮૪,૯૭,૦૨૩ ૧,૫૨,૯૪,૪૪,૭૬૦ અધોલોકમાં ૭,૭૨,૦૦,૦૦૦૪૧૮૦ = ૧૩,૮૯,૬૦,૦૦,૦૦૦ તિચ્છલોકમાં ૩૧૯૯ ૮૧૨૦ = ૩,૮૩,૮૮૦ + ૬૦ x ૧૨૪ = ૭,૪૪૦ ત્રણે લોકનાં કુલ મંદિરો તથા મૂર્તિઓ ૮,૫૭,૦૦,૨૮૨ ૧૫,૪૨,૫૮,૩૬,૦૮૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252