________________
તો ચાર નવકારનો કાઉસ્સગ્ગ કરવો. પાળી પ્રગટલોગસ્સ બોલી, સવ્વલોએ અરિહંત ચેઇઆણં, અન્નત્ય કહી એક લોગસ્સ અને ન આવડે તો ચાર નવકારનો બીજો કાઉસ્સગ્ગ કરવો.
(૮) ત્યારબાદ પુખ્ત૨વ૨દી, સુઅસ ભગવઓ, વંદણવત્તિઆએ, અન્નત્થ સૂત્ર બોલી ‘નાણમ્મિ’”ની આઠા ગાથા, ન આવડે તો આઠ નવકારનો કાઉસ્સગ્ગ કરવો.
(૯) પછી સિદ્ધાણં બુદ્ધાણં બોલી ત્રીજા આવશ્યકની મુહપત્તિનું પડિલેહણ કરવું.
(૧૦) પછી બે વાંદવા આપીને, ઇચ્છાકારેણ સંદિસહ ભગવત્ રાઇઅં આલોઉં ? ઇચ્છું. આલોએમિ જો મે રાઇઓ. કદી સાતલા અઢાર પાપસ્થાનક, સવ્વસવિ, વંદિત્તુ, બે વાંદણાં, બે અભુઢિઓ, બે વાંદણા, અને આયરિય ઉવજ્ઝાયે આટલા સૂત્રો દેવસિ પ્રતિક્રમણની જેમ જ બોલવાં ફક્ત જ્યાં દેવસિઅં પદ આવે ત્યં રાઇઅં બોલવું.
(૧૧) આયરિય ઉવજ્ઝાયે બોલ્યા પછી કરેમિ ભંતે, ઇચ્છામિ ઠામિ, તસ્સ ઉત્તરી અને અન્નત્થસૂત્ર બોલી તપચિંતામણનો કાઉસ્સગ્ગ કરવો. તપચિંતામણી ન આવડે તો સોળ નવકારનો કાઉસ્સગ્ગ કરવો.
(૧૨) તે કાઉસ્ટંગ્ય પાળી પ્રગટ લોગસ્સ બોલી છઠ્ઠા આવશ્યકની મુહપત્તિ પડિલેહવી.
(૧૩) પછી બે વાંદણાં દેવાં, પછી સકલતીર્થ સૂત્ર બોલવું પછી ઇચ્છકારી ભગવાન્ પસાય કરી પચ્ચક્ખાણનો આદેશ દેજોજી એમ કહી યથા શક્તિ નવકારશી આદિ પચ્ચક્ખાણ કરવું. (૧૪) પછી ‘“સામાયિક, ચવીસત્થો, વંદન, પ્રતિક્રમણ, કાઉસ્સગ્ગ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org