Book Title: Jain Tattva Prakasha 3rd Edition
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat

Previous | Next

Page 248
________________ અમારાં લખાયેલ પ્રકાશિત થયેલ પુસ્તકો (૧) યોગવિંશિકા :- ઉપાધ્યાયજી કૃત ટીકાના અનુવાદ સાથે. ગુજરાતી સરળ વિવેચન. (૨) યોગશતક :- સ્વોપજ્ઞ ટીકા તથા ટીકાના અનુવાદ સાથે. ગુજરાતી સરળ વિવેચન. (૩) શ્રી જૈન ધર્મના મૌલિક સિદ્ધાન્ત :- નવકા૨થી સામાઇયકવયજુત્તો સુધીના સૂત્રો ઉપર વિવેચન, નવતત્ત્વ, ચૌદ ગુણસ્થાનકો, કર્મના ૧૫૮ ભેદો, સાત નયો, સપ્તભંગી અને કાલાદિ પાંચ સમવાયી કારણો ઉપ૨ સ૨ળ ગુજરાતી વિવેચન. (૪) શ્રી જૈન તત્ત્વ પ્રકાશ :- દેવસી-રાઇઅ પ્રતિક્રમણનાં સૂત્રો ઉપર સરળ ગુજરાતી વિવેચન. (૫) જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ :- જૈનશાસ્ત્રોમાં વારંવાર વપરાતા પારિભાષિક ધાર્મિક શબ્દોના અર્થો. ધાર્મિક શબ્દકોશ. (૬) જૈન ધાર્મિક પ્રશ્નોત્તર માલા :- પ્રૌઢ સ્ત્રી-પુરુષોને ઉપયોગી ચારસો પ્રશ્ન-ઉત્તરોનો સુંદર સંગ્રહ. (૭) પ્રથમ કર્મગ્રંથ (કર્મવિપાક) :- સરળ ગુજરાતી વિવેચન. (૮) દ્વિતીયકર્મગ્રંથ (કર્મસ્તવ) :- સરળ ગુજરાતી વિવેચન. (૯) તૃતીયકર્મગ્રંથ (બંધસ્વામિત્વ) :- સરળ ગુજરાતી વિવેચન. (૧૦) ચતુર્થકર્મગ્રંથ (પડશીતિ) :- સરળ ગુજરાતી વિવેચન. (૧૧) પૂજાસંગ્રહ સાર્થ :- પંચકલ્યાણક, અંતરાયકર્મનિવારણ, પિસ્તાલીસ આગમની પૂજા આદિ પૂજાઓ સુંદર ભાવવાહી અર્થ સાથે. (૧૨) સ્નાત્રપૂજા સાર્થ :- પૂ. વીરવિજયજી કૃત સ્નાત્રપૂજા અર્થ સહિત. (૧૩) સમ્યક્ત્વના સડસઠ બોલની સજ્ઝાય :- ઘણી જ રોચક કથાઓ સાથે તથા સમ્યક્ત્વસઋતિકાની ગાથાઓ સાથે સડસઠ ગુણોનું વર્ણન. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 246 247 248 249 250 251 252